________________ ઢાળ 4/15 ( આત્મા પરમાત્માના દયાનથી મોક્ષ પામે. ) આતમ પરમાતમ ગુણ ધ્યાન, કરતો પામેં પાવન ઠામ. ભ....૧૫ ટો - આત્મા તે પરમાત્માને ધ્યાન કરતો પાવન ઠામ પવિત્રતાશય કર્મવિજનારૂપ સ્થાનક પામઈ...૧૫ શબ્દાર્થ– પાવનઠામ ... પરમાત્મપદ, કર્મવિયેજનારૂપ સ્થાન, મેક્ષ. ભાવાર્થ - આત્મા પરમાત્માના ગુણેનું ધ્યાન કરતાં કર્મોથી રહિત બની પવિત્ર આશયવાળા પવિત્ર સ્થાન-મોક્ષને પામે છે....૧૫ કny ). Gink Pઝ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org