________________ ઢાળ 4/14 સમાપત્તિ તે વિશેષ પ્રકારનું ધ્યાન છે. અથવા તેના ફળરૂપ સમાધિ છે. તેમાં મન કેવળ પરમાત્માના સ્વરૂપમાં ઉપયુક્ત હોય છે. ઉપગ અન્યત્ર કયાંય પણ હોતો નથી...૧૪ (પાદોંધ પેજ 16 4 ઉપરની ચાલુ) સમાપતિના વિષયની કઈ અવધિ નથી. એકાગ્રતાને અભ્યાસ કરે તેના મનને કાબૂ પરમાણુ અને પરમ મહત્ તત્ત્વ સુધી હોય છે. સમાપતિ દ્વારા ચિત્ત ઉપર જે છબી પડે છે, તેનો ભાવ શુદ્ધરૂપે સમજવા માટે સમાધિ કે એકાગ્ર ચિંતન-મનન સાધનરૂપ છે. નિર્વિચાર સમાધિ કે સમાપત્તિનું વૈશારઘ આવે ત્યારે ચિતમાં આત્મ-પ્રસાદ જન્મે છે. તે કાળે મનુષ્યની પ્રજ્ઞા ઋતંભરા એટલે કે સત્યશીલ કે તને સહેજે પકડનારી એવી બને છે. સમાધિમાંથી વ્યુત્થાન દશામાં જવું તે સમાપતિ, વ્યુત્થાન એટલે સમાધિની સ્વરૂપ શૂન્ય જેવી દસ્યાકારની સ્થિતિમાંથી જાગી જવું તથા દષ્ટ, દશ્ય અને દર્શનના ભાનપૂર્વક દૃશ્ય પ્રત્યે એકાગ્રતા રહેવી તે. સંપ્રજ્ઞાન-વ્યાપાર આપણું બંધ-મોક્ષનું, સુખ-દુ:ખનું, જ્ઞાન-અજ્ઞાનનું મૂળ છે. અભ્યાસ અને વૈરાગ્ય એની ઉપર કામ કરે છે અને તેમને શુદ્ધ કરી સમ્યજ્ઞાન અથવા ઋત તથા પરમ સત્ય પામવા તરફ લઈ જાય છે. આ ફળશ્રતિ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની યાગવૃતિનો સાર પં. સુખલાલે દર્શાવ્યો છે તેમાંથી સમાપતિ વિષે સંદર્ભ– सूत्र-४६-चित्तका ध्येय विषयके समानाकार बन जाना उसकी समापत्ति है। जब ध्येय स्थूल हा तव सवितर्क, निर्वितर्क और ध्येय सूक्ष्म हो तब सविचार, निर्विचार; इस तरह समापत्तिके चार भेद है, जो सभी सबीज ही हैं और संप्रज्ञात कहलाते हैं। जैन शास्त्रमें समापत्तिका मतलब उन भावनाओं से है जो भावनायें चित्तमें एकाग्रता उत्पन्न करती हैं और जिनका अनुभव शुक्लध्यानवाले ही आत्मा करते है। पर्यायसहित स्थूल द्रव्यकी भावना सवितर्कसमापत्ति, पर्यायरहित स्थूल द्रव्यकी भावना निर्षितर्कसमापत्ति, पर्यायरहित सूक्ष्म द्रव्यकी भावना सविचारसमापत्ति और पर्यायरहित सूक्ष्म द्रव्यकी भावना निर्विचारसमापत्ति है / इन भावनाओंको मोहकी उपशम दशामें अर्थात् उपशमश्रेणिमें सम्प्रज्ञात समाधिकी तरह सवीज और मोहकी क्षोण अवस्थामें अर्थात् क्षपक श्रेणिमें अप्तम्प्रज्ञात समाधिकी तरह निर्बीज घटा लेना चाहिये। सूत्र ४९-जेन प्रक्रियाके अनुसार ऋतंभराप्रज्ञाका समन्वय इस प्रकार है-जो समाधिप्रज्ञा दूसरे अपूर्वकरण अर्थात् आठवे गुणस्थानमें होनेवाले सामर्थ्य योगके बलसे प्रकट होती है, और जो शास्त्रके द्वारा प्रतिपादन नहीं किये जा सकनेवाले अतीन्द्रिय विषयोंको अवगाहन करती है, अत एव जो प्रज्ञा न तो केवलज्ञानरूप है और न श्रुतज्ञानरूप; किन्तु जैसे रात के खतम होते समय और सूर्योदयके पहले अरुणोदयरूप संध्या रात और दिन दोनोंसे अलग पर दोनोंकी माध्यमिक स्थितिरूप है. वैसे ही जो प्रज्ञा श्रुतज्ञानके अंतमें और केवलज्ञानके पहले प्रकट होनेके कारण दोनोंकी मध्यम दशारूप है जिसका दूसरा नाम अनुभव है, उसीको ऋतम्भराप्रज्ञा समज्ञना चाहिये / -पात 14 येशन .18-69 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org