________________ ઢાળ 4/14 ( જાપના ત્રણ પ્રકાર ) મૂળ - રહસ્ય ઉપાંશ ને ભાષ્ય વિચાર, ધ્યાનસમાપત્તિ નિરધાર. ભ... 14 - હવઈ ગણવાના વિચાર કહઈ છઈ. વિષ્ણુ ભેદ રહસ્ય તે હદયકમલિ 1, ઉપાંશુ તે ઓષ્ઠપુટાદિકની ચાલણ નહી 2, ભાષ્ય તે વર્ણ-સ્થાનાદિ શુદ્ધ 3, એ ધ્યાન સમાપ્તિ ( સમાપતિ) તાઈ જાણવા. ધ્યાન (ના) રૂઢને પવનાભ્યાસી...૧૪ લાય રહસ્ય ... હૃદયકમલમાં કરાતે જાય, સાર્થ અને ચિત્તસ્થ જાપ. ઉપાંશુ જાપ કે જેમાં બે હોઠ પણ ચાલતા દેખાય નહીં, મૌન જાપ. વર્ણ ( શબ્દ ઉચ્ચારણ ) તથા સ્થાન (મુદ્રા તથા આસન વિશેષ)ની શુદ્ધિવાળો જાપ, શાખ જાપ, વિખરીવાણુને જાપ. સમાપત્તિ ... ધ્યાતા, દયેય અને ધ્યાનની ઐકયતા, સમરસાપતિ, સમાધિ વગેરે. નિરધાર ... અવશ્યમેવ. ભાવાર્થ:-- જાપની પઠનવિધિ ત્રણ પ્રકારની છે - (1) રહસ્ય એટલે હદયકમલમાં જાપ કરે તે. (2) ઉપાંશુ-છપુટાદિક ચલાવ્યા વિના માત્ર પિતે સાંભળી શકે એટલા પૂરતા ધીમે અવાજે કરવામાં આવતો જાય તે. (3) ભાગ-વર્ણ ( ઉચ્ચારણ ) સ્થાનાદિક ( આસન-મુદ્રા )ની શુદ્ધિ એ ભાગ્ય કહેવાય છે. બીજા સાંભળી શકે એવા ઉચ્ચારણથી કરવામાં આવતો જાપ તે. ધ્યાનારૂઢ અને પવન અભ્યાસી સાધકને સમાપત્તિ અવશ્ય થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org