________________ [11] ઢાળ 4/13 હૂસ્વાદિક સ્વર યોજના* ... સમુચ્ચારની પ્રક્રિયા. ભાવાર્થ - ત્યારે અપૂર્વકરણથી બદ્ધ, ઉદયમાન તથા સત્તા ગત કર્મના સ્વવીર્ય વડે ભાગ પડે છે, તે વખતે કેટલાક જ સમકિતથી પડે છે, કેટલાક સંખ્યાતા કાલે અસંખ્યાતા કાલે અનંતકાલે કે તદ્દભવ મેક્ષ પામી અંતકૃત્ કેવલી થાય છે. સર્વ જી ગ્રંથિનો ભેદ કરી અનિવૃત્તિકરણ પછી અંતરકરણ કરતાં જે વીલાસ હોય તે પ્રમાણે મિથ્યાત્વ ભેદન કરી તેવી દશાને પામે છે. હ, દીર્ઘ, ડુત, સૂમ, અતિસૂક્ષમ અને પછી પરપ્રમાણે મંત્ર વર્ણના સમુચ્ચારની એજનાને પણ અભ્યાસ કરે જોઈએ. અન્ય માં વિશે વિશદ વિચાર કરવામાં આવ્યું છે...૧૩ 4 મંત્રના વર્ષોના વિશ્લેષણથી હવ, દીર્ધ અને લુત પ્રકારે વડે જે ઉચાર કરવામાં આવે છે તેને સમુચ્ચાર કહેવામાં આવે છે. તેથી અનુચ્ચાય એવી બિંદુ આદિ અવસ્થાએ રૂ૫ અર્ધમાત્રા પણ ઉચ્ચારને યોગ્ય થાય છે. (યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ પૃ. 170 ) સમુચાર વિષે અન્ય યોગ ગ્રંથોમાં આ રીતે માહિતી મળે છે - પરતવરૂપ પરમાત્મત્વના સંવેદનના લાભમાં મુખ્ય કારણ જિજ્ઞાસા છે. જિજ્ઞાસાની સાથે જ્યારે યોગ વ્યાપાર અને તે વ્યાપારને ઉચિત એવાં કર ભળે છે, ત્યારે જિજ્ઞાસિત અર્થનું યથાર્થ જ્ઞાન થાય છે. પ્રરતુતમાં યોગ વ્યાપારમાં સૌથી મુખ્ય ચોગવ્યાપાર મંત્રોચ્ચારરૂપ છે. એથી ક્રમશઃ પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વ્યાપાર ( ક્રિયા ) અને કરણથી જે સાધક યુક્ત ન હોય તેના મારચારનું કોઈ મૂલ્ય નથી. અહીં કરણમાં રેચક આદિ કરણોને સમાવેશ છે. મંત્રશાસ્ત્રોમાં કરણ ત્રણ પ્રકારનાં મનાય છે. તે આ પ્રકારે છે - (1) કુંભકકરણ, (2) દિવ્યકરણ અને (3) ઉર્વરેચકકરણ. ર 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org