________________ ઢાળ 4/12 ( જ્ઞાન સહાયથી ઉપશમ, આત્મવીર્ય ખપક ) મૂળ:–– જ્ઞાનસહાયૅ ઉપશમ ધાર, આતમવી ખપક વિચાર. ભ૦૧૨ ટબો– જિહાં ગ્રંથિભેદ થાઈ છે તિહાં સમય 1 લગઈ. અંતરઈ ન્યૂનતા વૃદ્ધતા કહી છઇ. તિહાં જ્ઞાનની તીવ્રતાઇ ઉપશમશ્રેણિની ધારા વધંતી અનઈ વીર્યની ધારા વધંતઈ ક્ષપકશ્રેણિની ધારા વધતી એ ઉક્તિ છઈ...૧૨ શબ્દાર્થ - ઉપશમ ધાર . ઉપશમ શ્રેણિની ધારા. આતમવીયે .... આત્મામાં સત્તારૂપે રહેલ વીર્ય ગુણ કુરે તે સાધક ખક વિચાર ( ક્ષપકશ્રેણિની ધારાએ ચડે. ભાવાર્થ - જ્યારે ગ્રંથિભેદx થાય છે ત્યારે એક સમય લાગે છે. તે વખતે જ્ઞાનની તીવ્રતાથી ઉપશમ શ્રેણિમાં આગળ વધાય છે. પરંતુ જ્યારે વીર્યની ધારા થાય એટલે અનંત વિયરૂપી ગુણ કુરે ત્યારે ક્ષપકશ્રેણિની ધારા શરૂ થાય અને તેમાં વૃદ્ધિ થતી રહે છે...૧૨ * ગાઢ એવા રાગદ્વેષને જે આત્મ પરિણામ તે જ કર્મગ્રંથિ છે. તે કર્કશ, ગાઢ, રૂઢ અને ગૂઢ હોય છે. 4 અનંતાનુબંધી કષાયની ચેકડીને ભેદવી તે જ ગ્રંથિભેદ છે. જેનાથી તાવ તરફ પ્રીતિ ન થાય, અતર તરફ પ્રીતિ થાય તે બા અનંતાનુબંધી જા ગુવા. અનંતાનુબંધી કષાયો તપ્રીતિને ઘાત કરે છે. ગ્રંથિ ભેદથી જ તત્વ તરફ અખલિત પ્રીતિ થાય અને આખી દુનિયા અતત્વ લાગે. આ સ્થિતિ ત્રીજે પગથિયે આવે; અને ત્યારે જ સમ્યક્ત્વ ગણાય. 3, ઘરમ, તેણે -ત્યાગને દુનિયા દારીના સાધને જે ગણે, કિંમતમાં સરખામણીમાં ગણે ત્યાં " અર્થ છે. દુનિયાદારીના ઇષ્ટ પદાર્થોથી જૈન પ્રવચનને અધિક ગણે ત્યાં “પરમાર્થ'. અને ત્યાગમય જૈન શાસન સિવાય જગતના તમામ પદાર્થોને અનર્થ ગણે ત્યાં “શેષ અનર્થ'. -સિદ્ધચક્ર-વર્ષ 1 પૃ. 161 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org