SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ [118] ઢાળ 4/11 શબ્દાર્થ - બિહુધાર ... બન્ને બાજુએ) (મંત્રાજની) ધાર, કેરે. ઉપશમ . ઉપશમશ્રેણિ. પક ... ક્ષપકશ્રેણિ. ભાવાર્થ : હવે જે એ લયલીનતામાં ધ્યાતા મંત્રરાજની ડાબી બાજુમાં એટલે કે હું પછી અરિ. હંતનું બિંબ દેખે તો તે જ ભવમાં ઉપશમ શ્રેણિએ ચડે તથા જે જમણી બાજુની ધાર પર એટલે કે એના જ પહેલાં અરિહંતનું બિંબ દેખે તે તે ભવમાં ક્ષપકશ્રેણિએ ચડે (ડાબી તરફ દેખે તે ઉપશમશ્રેણિએ ચડે અને જમણી બાજુએ દેખે તે ક્ષપકશ્રેણિએ ચડે ) અને તે દ્વારા સંસારને પાર પામે. કમલદલ ધ્યાનથી ( સંભેદ પ્રણિધાનથી ) ઉપશમશ્રેણિ પામે અને સ્વરૂપ ધ્યાનથી (અભેદ પ્રણિધાનથી ) ક્ષપકશ્રેણિ પામે...૧૧ * * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy