________________ હાળ 4/11 ( ઉપશમ, અપકને સંકેત વિચાર) મળી - વામ દક્ષિણ પાસે બિહુ ધાર, ઉપશમ ખપાક સંકેત વિચાર. ભ૦...૧૧ ટબો– હવઈ વલી વામભાઈ તથા દક્ષિણભાગઇ એ મંત્રરાજની ધારઈ, અરિહંતબિંબ તે દેખઈ તદ્ભવઈ ઉપશમશ્રેણિ તથા ક્ષપકશ્રેણિ પામ્યાની ગતાગતિ ગણી . તેણુઈ ભવપાર પામીઈ, કમલદલ ધ્યાન ઉપશમણિ સ્વરૂપ ધ્યાનઈ ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ જાણવી......૧૧ * ભાવ પાંચ પ્રકારના છે - (1) ક્ષાચિક, (2) સાપથમિક, (3) પથમિક, (4) ઔદયિક અને (5) પારિણામિક. (1) સાયિકભાવ-ખક-આ શ્રેણિમાં મેહની પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય થાય છે. ક્ષય થયેલ હોવાથી તે પ્રકૃતિને કદી ઉદય થતો નથી. (2) લાપશમિકમાવ-આ શ્રેણિમાં મોહની પ્રકૃતિ જે ઉદયમાં આવેલી લેય તેને ક્ષય અને જે પ્રકૃતિ ઉદયમાં નહીં આવેલી હોય તેને ઉપશમ કે ક્ષયોપશમ કહેવાય છે. અહીં ફરક એ હોય છે કે અનુદિત પ્રકૃતિનો રસથી ઉપશમ હેય છે પણ પ્રદેશથી તે ઉદયમાં હોય છે. (3) પશમિક ભાવ– ઉપશમ ) આ શ્રેણિમાં મેહની પ્રકૃતિ જે ઉદયમાં આવેલ હોય તેને રસથી તથા પ્રદેશથી ઉપશમાવવી તે ઉપશમ કહેવાય છે. અહીં પ્રકૃતિ દબાયેલી હોય ત્યાં સુધી આત્મ સ્વભાવ શુદ્ધ રહે છે. પણ હેજ નિમિત્ત મળતાં તે પ્રકૃતિ ફરીથી ઉછળી આવે છે. (4) ઔદયિક ભાવ-કર્મના ઉદયથી પ્રાપ્ત થતી સ્થિતિ તે ઔદયિક ભાવ છે. (5) પરિણામિકભાવ–આત્મરૂપજીવતત્વ અને આત્માની વિશેષ સ્થિતિરૂપ ભવ્યત્વ તથા અજગ્યત્વ એ ત્રણ પરિણામિક ભાવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org