________________ ઢાળ 4/8 ( સમુચ્ચારથી સમતારસની પરાકાષ્ઠા ) મૂળ:– સરસ સુધારસ કુંડ સુતીર, સામ્ય સ્વભાવનું વાધે હીર. ભo...૮ ટઃ સરસ સમતારસરૂપ સુધાકુંડનું તીર કાંઠે પામઈ. સામ્ય સ્વભાવ રાગદ્વેષની મંદતાનું હીર-રહસ્ય વાધઈ પામઈ....૮ શબ્દાર્થ - સરસ સુધારસ કુંડ સુતીર ... સમતાભાવની પરાકાષ્ઠા. વાધે હીર ... ... ....... રહસ્ય પામે છે. ( રાગદ્વેષની મંદતા તે અહીં ૨હસ્ય છે. ) ભાવાર્થ :- ઉપર દર્શાવેલ વર્ણ વિભાગના ધ્યાનથી સમતાભાવની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે, સ્વભાવ શાન થાય છે અને રાગદ્વેષની મંદતાનું હીર ( રહસ્ય ) પામે છે.....૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org