________________ [14] ઢાળ 3/21 કરણની પ્રાપ્તિ થાય છે. અપૂર્વકરણથી બ્રહ્મગ્રંથિ ભેદાય છે. અને અનિવૃત્તિકરણથી સમ્યફવઝ પ્રાપ્ત થાય છે....૨૧ * સફવ-સમકિત થાન - જિનેશ્વરભાવિત તને વિષે જે રુચિ થવી તે સમ્યફથદ્ધા અર્થાત સમ્યક્ત્ર કહેવાય છે; તે સમ્યકત્વ સ્વાભાવિક રીતે થાય છે અથવા તો ગુરુના ઉપદેશાદિ પ્રયત્નથી પણ થાય છે. | | 1 | " છે 18 તે ચોથું ગુણસ્થાન એટલે અવિરત સમ્યગદષ્ટિ નામનું ગુણસ્થાન છે. એ સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક સંસાર બાકી રહેતો નથી. તેમ જ એ સમ્યકત્વ ભવ્ય જીવોને જ પ્રાપ્ત થાય છે. જીવના અમુક પ્રકારના પરિણામ વિશેષ તે કરણ કહેવાય. તે કરણ 3 પ્રકારનું છે:- 1 યથાપ્રવૃત્તિકરણ, 2 અપૂર્વકરણ અને 3 અનિવૃત્તિકરણ. ત્યાં પર્વતથી નીકળેલા નદીના જળ વડે ઘસાતા પાષાણુની પેઠે ઘોલના ન્યાય વડે જીવ જે અવ્યવસાયવિશેષવડે આયુષ્ય કર્મ સિવાયના 7 કર્મોની સ્થિતિને કંઈક ન્યૂન 1 કેડાછેડી સાગરોપમ પ્રમાણ કરતા ગ્રથિને સ્થાન સુધી આવે તે અધ્યવસાયનું નામ યથાપ્રવૃત્તિમારા કહેવાય. તથા પૂર્વે કદી પણ નહિ પ્રાપ્ત થયેલા એવા જે અથવસાય વડે અતિનિબિડ રાગ દ્વેષના પરિણામરૂપ તે પૂર્વોક્ત ગ્રથિને ભેદવાને પ્રારંભ કરે તે પૂર્વજન કહેવાય તથા નિવૃત્તિ વિનાના જે અધ્યવસાયવડે અતિ પરમ આલ્હાદજનક (અતિ પરમ આનંદદાયક ) સમ્યકત્વ પ્રાપ્ત કરે તે અધ્યવસાયનું નામ અનિવૃત્તિળ કહેવાય. પ્રતિસ્થાનની અતિ નજીકમાં આવે ત્યાં સુધીના અધ્યવસાય તે પહેલું યથાપ્રવૃત્તિકરણ કહેવાય. ગ્રંથિને ભેદ કરતાં બીજું અપૂર્વકરણ કહેવાય અને જીવે સમત્વને પુરસ્કૃત-આગળ કર્યું હોય અર્થાત્ સન્મુખ કર્યુ હોય તે વખતે અનિવ્રત્તિકરણ કહેવાય. અપૂર્વ કરણથી ગ્રંથિભેદ કર્યા બાદ અનિવૃત્તિકરણે આવેલ જીવ અવશ્ય આગળ વધી સમ્મફત પ્રાપ્ત કરે છે, પણ પાછા વળતા નથી, માટે અનિવૃતિકરણના અધ્યવસાય નિવૃતિ એટલે વ્યાવૃતિ રહિત છે અર્થાત પાછી ન વળે એવા છે. - ગુણસ્થાન કમરેહગ્રંથ, પૃ. 29-36 મિથ્યાત્વ તથા અનંતાનુબંધીધ આદિ પ્રકૃતિના પાદિથી ઉત્પન્ન થએલ તત્ત્વ-રચિને ‘સમ્યગ્દર્શન' કહેવાય છે. નય અને પ્રમાણુથી થનાર જીવાદિ તનું યથાર્થ જ્ઞાન તેને “સમ્યજ્ઞાન” કહેવામાં આવે છે. સમ્યગ જ્ઞાનપૂર્વક કાષાયિક ભાવોની એટલે કે રાગદ્વેષની અને યોગની નિવૃતિ થવાથી જે સ્વરૂપ રમણ થાય છે, એ “સમ્યફચારિત્ર' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org