________________ હાઈ 3/22 ( તે ભાવ અધ્યાત્મમાં વાસિત હોવાથી ઈદ્રિય સુખમાં લીન થાય નહિ ) મૂળ - ઇંદ્રિય સુખ આધીન અલીનપણું રચે 2, કિં અo, ચકિ શક સુખ ચક થકી અધિકે મર્ચે રે કિ અ ..રર (ઇંદ્રિય સુખ ઉદગાર તાસ, ભાવ અધ્યાતમેં રે, કિં ભા. વાણ્યું મન જસઈમ જાણે, તે રસ પરિણમે રે, કિં તે.) ટ ઈદ્રિય સુખનઈ આધીન યદ્યપિ હોઈ પણ તેહમાં અલીન થઈ લીનપણું ન થઈ ચક્રવર્તિ શક-ઈ તેહના સુખ થકી પણિ શમ સંતોષઈ રાધિક આતમલાભે મચઈ ઈદ્રિય સુખ તે તેહનું ઉદ્ગાર છઈ. ભાવાયામ જે વાગ્યું હોઈ તે ઈમ કરી જાણુ એતલઈ એ ઢાલ પૂર્ણ થઈ..૨૨ શબ્દાર્થ - અલીનપણું .... લયલીન પણાનો અભાવ. ચક્રિ .... .. ચકવર્તિ. શક ..... ..... શકેન્દ્ર. સુખચક ... સુખને સમૂહ. મચૅ ... .. ર પ રહે, ભાવાર્થ - ઈન્દ્રિય સુખને આધીન હોય છતાં સાધક તેમાં આસક્ત ન બને અર્થાત એવા સુખરાં લીન ન થાય, ચકવર્તી અને ઇન્દ્રના મુખ કરતાં પણ વિશેષ શમ-સંતેષનું સુખ અનુભવે છતાં આત્માના લાભ માટે અર્થાત્ આત્મ પ્રગતિ માટે વિશેષ તત્પર રહે. * આ કડીનાં પહેલાં બે ચરણ મળ્યાં છે, પણ ટબામાં બીજા બેને ભાવાર્થ રપષ્ટ છે. તે ઉપરથી કડી નીચે પ્રમાણે હેવી જોઈએ. ઈન્દ્રિય સુખ ઉદ્ગાર તાસ, ભાવ અધ્યાતમેં રે, કિ ભા, વાણ્યું મન જસ ઈમ જાણે, તે રસ પરિણમેં રે, કિં તે..૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org