________________ દાળ 3/21 ( સ્વાધ્યાયથી સાવધાની ) મી :- વાચનાદિક સઝાય ધરે અનુપ્રખ્યતા રે, િધ, હાઈ પ્રમાદની ઝલક કદાપિ ન પિશુનતા રે, કિં કo; ચઉદલથી પટ વલયથી આગલિ સંક્રમે રે, કિ આo, સમકિત થાન પ્રમત્ત થકી ગુણ ચંક્રમેં રે, કિ ગુ...૨૧ ટો : વાચના 1, પૃચ્છના 2, પરાવર્તન 3. અનુ પ્રેક્ષા 4. ધર્મકથા 5, એ સઝાયની ચારતા-કુશલતા અખેદાદિ ગુણ વધતઈ હોઈ. કદાચિત વિચઈ 2 પ્રમાદની ઝલકી હાઈ. પણિ પિશુનતા પદેષાભાઈ કરી ગુણી પરિ પ્રષતા તે ન જ હોઇ વલતો પવન વલી યાર દલનું કમલ દ્રવ્યથી નાભિ અનઈ ભાવથી અનતાનુબંધિયાઈ અભાઈ તિહાંથી આઠ દલ કમલ. દ્રવ્યથી હૃદયકમલ અનઈ ભાવથી પ્રત્યાખ્યાનિયા અપ્રત્યાખ્યાનિયા તિહાં એ 2 ચોકડીઈ સંક્રમ. એતલઈ વિરતિરૂપ પવન તે તે ભાવ અધ્યાતમઈ સંકમઈપ્રવેશ કરઈ સમકિત રથાનિક થકી દેશવિરતિ પ્રમત્તગુણઠાણ ભાવ અધ્યાત્મ પવન સ ક્રમ પ્રવેશ કરશું....૨૧ શબ્દાર્થ :- વાચનાદિ * * વાચના, પૃચ્છના, પરાવર્તના અનુપ્રેક્ષા અને ધર્મકથા. સઝાય ... ... .....સવાધ્યાય. અનુગતા ... ..અનુપ્રેક્ષા. પ્રમાદની ઝલકિ .અમુક સમય માટે અજાગરુક્તા પણ થઈ જાય. પિશુનતા .. .. ...પરદેષાભાસવડે ગુણીને ઠેષ ન કરે. ચઉદલથી ષટ– વલયથી આગલિં.... ...ચા૨ દલ તે મૂલાધાર ચકના અને છ દલ અથવા વલય તે સ્વાધિષ્ઠાનચક્રના તેનાથી આગળ એટલે નાભિચક્રમાં અને હૃદયચક્રમાં આ પ્રમાણે દ્રવ્યથી પ્રવેશ કરે. સમકિત થાન ... ...સમકિત ( ચોથા ) ગુણસ્થાનથી. પ્રમત્ત .... ... ....દેશવિરતિ (પાંચમું) પ્રમત્ત (છઠું) ગુણસ્થાનક. ચંકમેં ..... ... ....પ્રગતિ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org