________________ [136] ઢાળ 3/19 કેવલીભાવ તથા પ્રાતિહાર્યાદિક પ્રતિમાદિક 3. ઈત્યાદિક ગુણ ઉપને હેતે પુલક તે હર્ષને રોમાંચકંચુક 1. આનંદ તે નિહેતુક ચિત્ત પ્રસન્નતા 2. અનુભવ તે ત્રિકાલત્પન્ન શેક, ભયાદિ નાશઇ. આમિક તત્ત્વજ્ઞાન ચિતવને 2 નુભવ સુખાસ્વાદ તેહવા ગુણના ઉદભવ થાઇ. ઉદાસભાવ પણ તે તૃપ્તભાવે શરણું તે જઈ વલી સહજથી એહવા ગુણ ઊપજઇ જે બાલક જનની, કુવાસિતજનની, અગીતાર્થની, અવિદ્યાવંતની એહવા પુરુષની સંગતિ વરજઈ....૧૯ શબ્દાર્થ:– પુલક .... ... હર્ષથી થતા રોમાંચરૂપ કંચુક, હર્ષાતિરેક. આનંદ ... .... નિહેતુક ચિત્ત પ્રસન્નતા. હેતુ વગર ચિત્તની પ્રસન્નતા થાય તે ત્રિકાલોત્પન્ન શેક ભય વગેરે નાશે તે. અનુભવ ... ... ... તત્ત્વજ્ઞાનના ચિતનથી અનુભવરૂપ-સુખ આસ્વાદરૂપ ગુણને ઉદ્ભવ થાય તે. ઉદાસપણું ..... .... તૃપ્તિભાવે શમપણુ. કુવાસિત સંગતિ ... ... અવિદ્યાવંતની સેાબત. બાલક જનની સંગતિ. કુવાસિત જનની, અગીતાર્થની, અવિદ્યાવતની સેબત. ( પૃ. 135 ની પાદ નોંધ ચાલુ ) યોગી " સર્વને જાણનાર ' કહેવાય છે કારણ કે, વીતરાગ પ્રભુનું ધ્યાન કરનારો વીતરાગ થઈને મુક્ત થાય છે. તે જ પ્રમાણે રગવાનનું ધ્યાન કરનારા તત્કૃષ્ણ રાણવાન બને છે. વિશ્વરૂપ મણિ જે જે પદાર્થની સાથે વેગ પામે છે, તે તે રૂપ બની જાય છે; તેમ ધ્યાન કરનારો પણ જે જે ભાવનું થાન કરે છે, તે તે ભાવ સાથે તન્મય બની જાય છે. (9) 11-14 ) યોગશાસ્ત્ર. ગ. પટેલ. પૃ. 88-92 * જે અનુભવદશા માત્ર સ્વસંવેદ્ય છે. પણ શબ્દદ્વારા વાય નથી, મનદ્વારા ગમ્ય નથી અને ચક્ષદ્વારા દર્ય નથી; આમ છતાં નિષેધ્ય પણ નથી જ : કારણ કે-તે તે છોને અનુભવસિદ્ધ છે. એવું પણ સંભવિત છે કે- જેનું આંશિક પણ આલેખન થઈ શકે નહિં, બલકે જે કલ્પનાથી પણું અકલ હોય તો પણ તો અનુભવથી ગમ્ય થઈ શકે છે. એથી જ અનુભવસિદ્ધ તત્ત્વનો અપલાપ કરી શકાય નહિં. -પારમાર્થિક લેખ સંગ્રહ. પૃ. 234. અનુભવજ્ઞાન-સર્વ શાસ્ત્રને વ્યાપાર માત્ર દિગદર્શન-દિશા માત્ર દેખાડનાર છે, પણ એક અનુભવ જ ભવસમુદ્રને પાર પમાડે છે. વિશુદ્ધ અનુભવ વિના સેંકડો શાસ્ત્રયુક્તિઓથી પણ અતીન્દ્રિય પરબ્રહ્મનું જ્ઞાન થતું નથી એમ પંડિતે કહે છે. ક્ષુધા અને તૃષા, શોક અને મેહ, કામ, કષાય વિગેરેના અભાવે કરીને પણ નિકલેશ છે, એવા શુદ્ધ બોધ વિના લિપિમય, અક્ષરમય, વાસય અથવા હૃદયને વિષે જાકારરૂ૫ ચિંતન એ પ્રમાણે ત્રણ રૂપવાળી દૃષ્ટિથી જોઈ શકે નહિ, પણ ઇનિષ્ટ વિક૯પને વિરહ થવાથી (મિથ્યાત્વ, અજ્ઞાન ને મેહના અભાવથી ) જ અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. અનુભવે કરીને જ સંવેદ્ય પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. -પારમાર્થિક લેખસંગ્રહ પૃ. 124 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org