________________ [ 134] ઢાળ 3/18 માફક આત્માના બલવડે મેહ વગેરે વેરીથી તે ભય પામતું નથી. કેઈથી ગાંજ જાય નહીં તેવી રીતે વર્તે અને કેઈની સહાયની તેને જરૂર પડતી નથી; આૌદ્ર ધ્યાનરૂપી ભૂતડાં તેને છેતરી શકતાં નથી. કેઈનાં દંભ-પ્રપંચ જોઈને તે છેતરાતે નથી ....18 વિવરણ: સાધક આત્મા શુદ્ધ ન થયે હેય છતાં ઈન્દ્રિયોનાં મળરૂપ જે નક તેને કાદવ ભેગવવાને પ્રસંગ ઓછો થાય અને આત્મારૂપી રાજહંસને તે કાદવની અશુચિ સંભવે નહીં. મેહ આદિ વેરીથી ભય પામે નહીં અને કેઈની સહાય વિના પિતાના આધ્યાત્મિક બળવડે કર્મ સાથે બૂઝે અને દુર્બાનરૂપી રાક્ષસ તેને ચલાયમાન કરી શકે નહીં...૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org