________________ ઢાળ 3/17 ( આધ્યાત્મિક ચિંતન ) મૂળ - પરમાતમનું ચિંતન અધ્યાત્મ તિહાં રે, કિં અo, અશુભ તણે સંકલ્પ તિણું કરી નહિ તિહાં રે, કિં તિ; શુભ સંકલ્પે સંક૯પ મંડલ ફેરવે રે, કિં મંત્ર, જેહ અવિદ્યા વાયુ પ્રચાર ન યોગ 2, કિં પ્રવે....૧૭ બે તિહાં પરમાત્માનું સ્વરૂપ ચિંતન તે અધ્યાતમ જાગી છે. જિહાં અશુભ સંકલ્પાદિકનો સંક૯પ, આસવને ધ, તિણઈ કરી હઈ. તિહાં શુભ સંક૯૫નઇ મંડળરૂપ સંકલ્પ ફેરવઈ. અનઈ અવિદ્યારૂપ અશુભ વાયુને પ્રચાર તે જગાવઈ નહી...૧૭ શબ્દાર્થ - પરમાતમનું ચિંતન છે. અધ્યામ. અવિધા... ... ... ... અશુભ વાયુ. પ્રચાર . .... ... ... વિસ્તાર. ન ગ ... ... ... જગાવે નહીં. ભાવાર્થ:– ત્યાં પરમાત્માનું સ્વરૂપ ચિંતન* તે અધ્યાત્મ સમજવું. જેથી અશુભ વિચારે વગેરેના સંક૯પને તથા આમ્રવને રોધ થાય છે. ત્યાં શુભ સંકલ્પથી કવાયનાં મંડળે અથવા મિથ્યાત્વનું મંડળ ફેરવી શકાય છે અને અવિઘારૂપ-અજ્ઞાનરૂપ અશુભવાયુનો વિરતાર જગાવે નહીં...૧૭ પરમાત્માના સ્વરૂપ ચિંતન વિષે “તવાનુશાસન'માં નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આપ્યોમાં આદ્ય આપ્ત, દેવોના પણ અધિદેવત, ઘાતી કર્મરહિત, અનંત ચતુષ્ટયને પામેલા, પૃથ્વીતલને દૂર છેડીને ( ઉંચે) આકાશપ્રદેશમાં રહેલા, પોતાના પરમ ઔદારિક શરીરની પ્રભાવી સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી, મહા આશ્ચર્યભૂત ચોત્રીશ અતિશો અને આઠ પ્રાતિહાર્યોથી શોભતા, મુનિવરો, તિર્યંચે, મનુષ્યો અને દેવતાઓની પર્ષદાથી ઘેરાયેલા, જન્માભિષેક વગેરેમાં પ્રાપ્ત થયેલ પૂજના કારણે સૌથી ચઢિયાતા, કેવળજ્ઞાનવડે નિર્ણત એવા વિશ્વના તના ઉપદેશક, ઉજજવળ એવા અનેક લક્ષણથી વ્યાપ્ત, સર્વાગ પરિપૂર્ણ અને ઉન્નત દેહવાળા, નિમલ (મહાન) રફટિકરનમાં પ્રતિબિબિત કદીપ્ત જવાલાએવાળા અગ્નિ સમાન ઉજજવલ, સર્વતે જેમાં ઉત્તમ તેજ અને સર્વ તિમાં ઉતમ જ્યોતિ સ્વરૂ૫ એવા શ્રી અરિહંત પરમાત્માનું મોક્ષની પ્રાપ્તિ માટે ધ્યાન કરવું. 34-39 તત્વાનુશાસન પૃ. 33-34 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org