________________ ઢાળ 3/16 ( તત્વ વિચારણા ) મૂળઃ– ચંદ્ર સૂર્યનાં રમિ તે દેશ સર્વ સંયતા રે, કિં દે, કોધાદિક ચૌમંડલની તિહાં વકતા રે, કિં મં; પંચ ઈન્દ્રિય જે પટુતા તત્વ વિચાઈ રે, કિં તવ, વિષયતણા સંચાર વિહાર નિવારીઈ રે, કિં વિ.....૧૬ ટો : ચંદ્ર-સૂર્યનાં રશ્મિ મંડલ તે દેશવિરતિ સર્વવિરતિના મૂલગુણ, ઉત્તર ગુણાદિકના સંયમપણાના દેર, તે ધાદિકના ચ્યાર મંડલ, અનન્તાનુબંધીયા, અપ્રત્યાખાનિ (ની) યા, પ્રત્યાખાનિ (ની) યા, સંજવલનાદિકના ચક્રમંડલ, તિહાં પાંચ ઇંદ્રિયની પટુતા તે પાંચ તત્તવ વિચારણા પ્રશસ્ત પણઈ ઈદ્રિયાર્થ કરણ શક્તિ, અશુભ વિષયાર્થીના વિકાર, સર્ષની વિચારણા એ તત્વના પ્રચાર....૧૬ શબ્દાર્થ - ચન્દ્ર સૂર્યનાં રશ્મિ ચંદ્રસૂર્યનાં રશ્મિાંડલ, દેશ સવસંયતા .. .. દેશવિરતિ અને સર્વવિરતિના મૂલગુણ તથા ક્રોધાદિક ચૌમંડલ ... ક્રેધાદિ કષાયોની ચોકડી, તેના દરેકના ચાર ચાર ભેદો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની તથા સંજવલન. ચાર કષાયના ચાર મંડલ તે દરેકના ચાર ભેદ એટલે એકંદર સેળ ભેદ. પાંચ ઈન્દ્રિયની ૫૯તા. પાંચ તત્ત્વ વિચારણા. સંચાર *** .. * પ્રશસ્તપણે ઈન્દ્રિયોનો પ્રચાર. વિકાર... ... ... ... અશુભ વિષયાર્થે ઈન્દ્રિયોને પ્રચાર. અશુભ વિષયાથ થી થાન નિવાર . . ... પ્રવૃત્તિ બંધ કરીએ. ભાવાર્થ - ચન્દ્ર સૂર્યનાં રશ્મિમંડલ તે દેશવિરતિ અને સર્વવિરતિના મૂલ અને ઉત્તર ગુણેની સંયતિ. જે વક્રતા માલુમ પડે તે ક્રોધ, માન, માયા અને લેભના દરેકના ચાર ચાર ભેદરૂપ ચક્રમંડલો સમજવા. ત્યાં પાંચ ઈન્દ્રિયની પટુતા છે તે પાંચ તત્વની વિચારણા સમજવી. પ્રશસ્તપણે ઇન્દ્રિયને પ્રચાર તે કરણશક્તિ અને અપ્રશસ્તપણે ઇન્દ્રિયને પ્રચાર તે વિકાર તે પ્રવૃત્તિ બંધ કરીએ. આ સર્વેની જે વિચારણું તે તરવને પ્રચાર છે...૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org