________________ ઢાળ 3/14 ( દ્રવ્યોગીને સ્વર સાધનામાં પલિમંથ ) મૂળ:– વામાં દક્ષિણ નાસા રવિ, શશિ ગૃહધરા રે, કિં રવિ; તિહાં દિન પક્ષ નેં વાર શુભાશુભની ત્વરા રે, કિ શુ; ઈત્યાદિક બહુ ભેદ કહ્યા ગગ્રંથમાં રે, કિં કo; તે સર્વે હાય દ્રવ્ય તણ, પલિમંથમાં રે, કિં ત...૧૪ ટઓઃ નાશિકાના પણિ 2 (ભેદ) છે. એક વાસ, એક દક્ષિણા. એકનું ઘર શશિ છે, દક્ષિણાને રવિ ઘર છઈ તિહાં વલી પક્ષ બેં-કૃષ્ણ, શુકલ દઈ તથા દિનરાત્રિ ભેદઇ, તિહ વલી વાર સૌમ્ય-શ્નર 2 ભેદઈ. દક્ષિણાનઈ કૂર, વામનઈ સૌમ્ય જોઈઈ. તિહાં વલી શુભાશુભ કાર્ય અથવા વલી ગતિ નાશિકા વહનની ત્વરા જેવી. વલી, વણે ક્ષત્રિ યાદિક જોવા, ગમનઈ પ્રવેશ કાલઈ .... રીક્ષાવાળા-તૃતહેવાવાં ક્ષર-કર્મ-વિઝિલેડુ વામાના સુમાં થતા | यात्रा-युद्ध-विवाहे च, विद्यायां राजदर्शने / कामोद्दीपन-चौये च, (शस्या) दक्षिणनाडी शुभा कथिता // ઈત્યાદિક બહુ વિચાર યોગશાસ્ત્ર, વિવેક વિલાસ, સ્વરોદય, સ્વરદીપક મધ્યેથી જાણવા. તે સઘલાઈ દ્રવ્યોગી અભ્યાસથી સાધઈ. તે સાધવાનઈ કાઈ ઘણાઈ પતિમંથ ઉપક્રમ કરઈ છઈ....૧૪ શબ્દાર્થ - નાસા .. . . અહીં નાસિકાના રધ્રો (નસકોરાં)ના અર્થ માં છે. તે જમણા તથા ડાબા એ પ્રમાણે બે છે. રવિશશિ ગૃહધરા .. .. જમણું નસકોરું સૂર્યનું ઘર અને ડાબું નસકોરું ચન્દ્રનું ઘર. દિન પક્ષ ને વાર . .. દિનના બે ભેદ દિવસ અને રાત. પક્ષના બે ભેદ શુકલ અને કૃષ્ણ. વારના બે ભેદ ... ... સૌમ્ય અને કૂર (તે સિવાય ઘણા ભેદો છે. ) દ્રવ્ય તણું પલિમંથમાં. દ્રવ્ય પ્રાણાયામના ઉપક્રમે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org