________________ [121] ઢાળ 3/12 નાડીના બે પ્રકાર છે(૧) અવેદ્ય-તે સમીર વડે ચક્રભેદનના અભ્યાસથી સધાય અને (2) સંવેદ્ય-તે વ્યક્ત સમીર જેનું સ્થાન આકાશતલ છે અને જે સર્વ વ્યાપી છે, પરંતુ નાસિકાના વિવરથી એ સમીરના પૂર્ણ પ્રકારો જણાય છે તે “સ્વરોદય” કહેવાય છે. (સ્વરપ્રાણ, ઉદય=ઉદ્ભવ. )....12 વિવરણ : મંત્રવિજ્ઞાન અનુસાર આરાધકોમાંથી સમાલંબન સાધનારા બહુ જ ઓછા હોય છે. સમાલંબનની પ્રક્રિયા માટે નીચે પ્રમાણે એક ઉલેખ પ્રાપ્ત થાય છેઃ “નાડીપવન સંયોગના પરિજ્ઞાનથી કે પાંચ સમીરના ઉત્થાનની પ્રક્રિયાથી રહિત પુરુષ ઘણા કલેશે પણ યોગ સાધી શકતું નથી....૧૨ કે જુએ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત પ્રાકત દ્વયાશ્રય મહાકાવ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org