________________ [121] હાળ 3/11 વિવરણ - અહી દ્રવ્યોગી કેટલી કેટલી સાધના કરી શકે છે તેને ખ્યાલ આપે છે. - તેના માર્ગ માટે બે શરત રાખવામાં આવી છે. 1. અભ્યાસ અને 2. ગુરુ-ઉપાસનાશીલતા-આ બે હોવા જ જોઈએ. તે તે સમીરની સાધના કરી શકે. ત્રિકાલની વાત એટલે કે અતીત, અનાગત અને વર્તમાનકાલની વાત જાણી શકે, ઈગિત આકારાદિ પણ તે જાણી શકે અને સ્વરે દયની સાધના કરી શકે તેમ જ શ્વાસે છવાસથી નાડી પ્રચાર થાય તે સમજી શકે અને તેનું સદા શુભ થાય...૧૧ 16 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org