________________ [118] ઢાળ 3/10 ભાવાર્થ - જમિણી, મોહિની, સ્વૈભિની અને બંધિની આ ચાર વિદ્યાઓની દરેકની સાત્વિક, રાજસિક અને તામસિક એ પ્રમાણે ત્રણ ગુણોથી સાધના થાય તો તે બાર વિદ્યા સ્થાન થાય. અથવા યોગના આઠ અંગો તથા તેને સ્વાધ્યાય, બેધ, આચરણ અને પ્રચાર આ પ્રકારે બાર વિદ્યાસ્થાન થાય. અથવા પૃથ્વી આદિ પાંચ ભૂતના તાના-અભિ(વિ)ગમ-જ્ઞાનથી પણ સિદ્ધિ પ્રાપ્ત થાય. તેમ થાય તે પવનના અભ્યાસ માટે પરિશ્રમ લીધા વિના પણ અનાહતનાદની તે સાધકને સિદ્ધિ થાય. યંત્રાલેખન, દેહના ચક્રોની ધારણા, આરાધના, ન્યાસ અથવા સ્થાપના, અવગુંડન (આવરણ–દેવેનું પિધાન) ઉસરણ–અઘમર્ષણ, તથા ભૂતશુદ્ધિ વગેરે સમગ્ર આરાધના તે માટેની ક્રિયાને પ્રપંચ (સુજ્ઞજનેએતે તેવિશેનાં વ્ર અનુસાર ગુરુગમથી કરે. 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org