________________ ઢાળ 3/10 ( આરાધનાને પ્રપંચ ) મૂળઃ - દ્વાદશ વિદ્યા સ્થાન ભજે તિહાં અનુક્રમે રે કિં ભ૦, પૃથિવ્યાદિક પંચભૂત તણાં તત્ત્વ અભિગમેં રે, કિં તળ; મંડલચકને આર આવર્ત પ્રમુખ બહુ રે. કિં આવે, તેહના જે વિસ્તાર લહા ગ્રંથથી સહુ રે. કિ લ૦.૧૦ ટઃ અનુક્રમ દ્વાદશ વિદ્યાસ્થાન ભજઈ. જમિણ 4, મેડિણ 4, સ્થભિણું ૪–એવ 12 તે સાત્વિક 1, રાજસ 2, અનઈ તામસઈ 3 જોડતાં થાઈ અથવા અષ્ટાંગ યેગ 1, અધીતિ, 2, બેધ, 3 આચરણ, 4 પ્રચારણે કરી થાઈ, તથા વલી પૃથિવ્યાદિક પાંચ તત્વના અભિગમ જાણવા. રૂ૫ઇ કરી પણિ પ્રાપક થાઈ પવનાભ્યાસી વિના પણિ અનાહત નાદ પામઈ. મંડલ, ચક્ર આરા આવ7 ઈત્યાદિક મંડલ મંત્રઅવતાર, ચક હદયકમલાદિકે, આરા સાધનાદિક આવર્ત તે વાસ સ્થાપનાદિકે, અવગુંઠન, ઉસરણ, ભૂમિ પ્રમાર્જન પ્રમુખ બહુ વિધાન કહ્યાં છઈ તે જાણવાં. તેહના જે વિસ્તાર પ્રપંચ બુધજનઈ સઘલાઈ લાાં છઈ..૧૦ શબ્દાર્થ - દ્વાદશવિદ્યા ..... ...જમ્પિણી, મોહિની, સ્તુલિની અને બંધિની. આ ચાર દેવીની સાત્તિવક, રાજસિક અને તામસિક પ્રકારે સાધના કરાય તે બાર વિદ્યા થાય. મંડલ.... .. મંત્ર અવતાર-મંડલ અથવા યંત્ર. જેમાં મંત્ર આલેખાય યંત્રાલેખન ચક - " હૃદયચક્ર આદિ ષકે. આર ... ... ...સાધના આદિ પ્રક્રિયા, આરાધના. આવર્ત . અન્યાસ, સ્થાપના, અવગુંઠન . પિધાન કરવું, ઢાંકવું. ઉસરણું... ...અઘમર્ષણ. ભૂમિ પ્રમાર્જન ..ભૂતશુદ્ધિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org