________________ [117] ઢાળ 3/9 થાય છે. આ રીતે પવનની સાધના કરતે આત્મા ઈન્દ્રિય વિષયના વિકારને વશ થત નથી. થાનની તેને સ્થિરતા રહે છે. એમ કરતાં કરતાં યેગી બ્રારબ્ધ જ્ઞાનમાર્ગને પામીને સિદ્ધિને જુએ છે. અર્થાત્ રૂપાતીત ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરે છે; અને એગ નાલિકા ( સુષમ્ય ) બાંધીને એટલે ઈડા અને પિંગલાને કુંભક કરીને શુદ્ધાતમ શેરી એટલે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેને મધ્યમાર્ગઝલ કહે છે તે નિહાળી શકે છે...૯ જો ભી જ છે * જુઓ યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ, લે. 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org