________________ [15] ઢાળ 3/8 (3) વરવનિના ઉત્પાદક છે અને શરીરના પુદગલાદિકમાં જણાય છે, (4) તે વાયુ સ્થાપવાના તથા (5) સ્થાનાન્તર કરવાના પણ સ્થાનક છે. અહીં પંદર અવસ્થાનું પંદર તિથિ સાથે અનુસંધાન કર્યું છે. પ્રભાતે જે સ્વર સાધનામાં જે અવસ્થામાં નાડી પ્રચાર હોય તે દિને તે અવસ્થા થાય. મુખ્યતઃ તે પ્રમાણે દરેક તિથિએ તે તે સ્થાનમાં પવન અને મનની ધારણા કરવી. તે પ્રમાણે ઠેઠ દશમદ્વાર એટલે બ્રહ્મરક્ન-શિર-સુધી જવું ત્યાંથી તે પ્રકારે જ પાછું ફરવું...૮ * તિચિને આરંભ સૂર્યોદય સમયે નહીં પણ પંચાંગમાં તે તે તિથિને આરંભ જે જે સમયે જણાવ્યો હોય તે તે સમયે થાય છે. તિથિની વધઘટ હોય તો પણ સ્વર ધારણામાં અડચણ આવતી નથી. નાથસ્વદય પૃ. 8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org