________________ ઢાળ 3/8 ( પવનાભ્યાસ) મૂળ: લિગ નાભિ ને તુંગ(દ) રિદય કંઠ તાલુઈ રે, કિં રિટ રસના નાસા નેત્ર ભૂ ભાલ શિરમાલી રે, કિં 0 ઈણિ મિં નિજ તેજ ધરે, વાયુ ચારણ્યું રે, કિં વા સ્થાનાંતર કરી એમ સાધે દશદ્વારસ્યું રે, કિં સા....૮ બે - લિંગચક. નાભિચક્ર, હદયચક્ર, ઉદર (ઉર) ચક્ર, (કંઠ) તાલુઉં, રસના, નાશા, નેત્ર, બ, ભાલ, શિર એ ઠેકાણું તેજ રહેવાનાં, તથા વર્ણ ન્યાસનાં તથા વરદવનિ ઉત્પાદક સ્થાનક એ શરીર પુત્ત (ગ) લકાદિકઈ જણાઈ. તથા પવન થાપવાનાં સ્થાનક પણિ છઈ. વાયુ સાધવાનાં સ્થાનાંતર કરઈ. ઈહાં 15 અવસ્થા છઈ તે પ્રભાતિ જે સ્વર સાધનામાં જે અવસ્થામાં નાડી પ્રચાર હોઈ તે દિનઇ તે અવસ્થા થાઈ. મુખ્યતામાં હોઈ પછઈ વલી પૂર્ણ સાધક હાઈ. દશમાદ્વારથી ફેરવી ચક્ર સાધઈ....૮ શબ્દાર્થ - કામિ .... ....(તેજ માટેનાં) સ્થાનમાં, ઠેકાણામાં નિજ તેજ ...પિતાનું તેજ કે રશ્મિ. વાયુ ચારણ્યે...વાયુ-પવન-ના સંચારથી. દશદ્વાર .બ્રારબ્ર. ભાવાર્થ : (1) લિંગ, (2) નાભિ, (3) ઉદર, (4) હૃદય, (5) કંઠ, (6) તાલુ. (7) રસના, (8-9) નાસિકાનાં ડાબા જમણા ધ્રો, વિરે, (10-11 ) નેત્ર ( ડાબા જમણ) (12-13) ભ્ર (ડાબા જમણાં ), (14) ભાલ; અને (15) શિર (બ્રહ્મરંધ્ર ) પવનના અભ્યાસ માટે અહીં દેહમાં– (1) તેજ અથવા રશ્મિ રહેવાનાં સ્થાને દર્શાવ્યાં છે, (2) આ વર્ણન્યાસના તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org