________________ [13] ઢાળ 3/7 (2) કામવીર્યનું વન (ખલન ) થતું નથી. (3) શરીર હલકું થાય છે. (4) રોગ વગેરેને નાશ થાય છે અને મળની અલ્પતા થાય છે. (મળ છેડે એટલે નહીં જેવો ) (5) પવન વગેરેને નિર્ગમ શેડો હોય ત્યારે શરીર સુગંધમય લાગે છે. (6) હરતાં ફરતાં થાક લાગતું નથી, શ્વાસ ચઢત નથી. (7) આસનની દઢતા પ્રાપ્ત થાય છે. (8) વાક્યની ચપળતા, શરીરની ચંચળતા ઉત્સુકતા આદિ દેશો શાંત થઈ જાય છે. (9) પવનનો જય થાય છે ત્યારે કરુણ રસ ઉત્પન્ન થાય છે; અને (10) નિયપણું-નિષ્ફરતા ટળે છે......૭ Jain Educ 1 International For Private & Personal Use Only www.jainelibrary.org