________________ ઢાળ 3/7 ( પવન નિર્જરથી થતા લાભો. ) મૂળ: દીપન હાઈ જઠરાગ્નિ તન લાઘવપણું રે, કિં તે, રેગાદિકને નાશ અલ્પમલ ધારણું રે. કિ અન્ય; ગમનાગમનં શ્રાન્ત ન હોઈ દઢ આસન રે, કિં દ૬, પવનતણું જય હોય કૃપારસ વાસન રે. કિં કૃ...૩ ટ: વલી, જઠરાગ્નિ દીપઈ, કામવીર્ય યવ ન હોઈ, શરીરઇ લધુતાપણું હાઈ-હલકે થાઇ. બાહ્ય રોગાદિકના નાશ થાઇં. મલ અ૫ ઉચ્ચારાદિક થેડા શરીર સુગંધ વાતાદિક નિમ. થેડા એતલઈ નહી જ. ગમનાગમનઈ થાક ન . તથા સ્વાસાદિક શ્રમ ન હોઇ. આસનની દઢતા હોઇ. વાકાની ચપળતા, શરીર ચાલતા, ઉત્સુકતાદિ દોષ શાંતિ હોઈ. પવનને ય થાઇ, તિવારઈ કૃપા કરુણારસની વાસના ઉપજઈ, નિર્દયપણું લઈ.........૭ શબ્દાર્થતનુ લાઘવપણું . શરીર હળવું જણાય. અ૯પ મલ ... ....મળ થેડ, ઝાડે (દસ્ત) ઘેડે પણ ખુલાસાથી આવે. ડે અહીં “નહીં જે ”ના અર્થમાં છે. (શરીર સુગધી, અપાન વાયુની છૂટ. ) કૃપારસ વાસનં. .... કરસની વાસના ઉપજે, નિર્દયપણું છે. ભાવાર્થ: ( વાયુને જીતવાથી ) (1) જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. * જ સરખા : ' प्राबल्य जाठरस्याग्नेर्दीघश्वासमरुज्जयो / लाघवं च शरीरस्य, प्राणस्य विजये भवेत् // ' હેમચંદ્રાચાર્ય કૃત શાસ્ત્ર, પ્રકાશ-૫ મે, લે. 22 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org