________________ [111] ઢાળ 3/6 નીઓ એને શૂન્યાવસ્થા કહે છે. ભેદજ્ઞાનીઓ એને “તમયીભાવ” કહે છે. પવનના અભ્યાસીઓ એને “અનાહતનાદની પ્રાપ્તિ” કહે છે. દ્રવ્ય પવનના અભ્યાસીને પણ આહાર, નિદ્રાદિ તથા આસનદઢતા વિષે જે ધર્મો કે નિયમો પાળવાના હોય છે, તેમાં ઉપયુંક્ત બીજો ( ચે છે વગેરે) સહાયક થાય છે. 6 આ વિષયની સમજૂતિ આપે તેવું “મરકાર બીજ પંચક તથા સમીર બીજ પંચક”નું યંત્ર નીચે આપવામાં આવે છે...૬ नमस्कार बीजपंचक तथा समीर बीजपंचक 4. \ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org