________________ [110] ઢાળ 3/6 પ્રકૃતિ (વૃત્તિ) કેચ, વિકાર-અવિકાર કે નિર્વિકાર સાધનાનું કારણ પવન છે. પવનની સાધના માટે પાંચ બીજે ( બીજાક્ષરે ) દર્શાવ્યા છે. તે આ પ્રમાણે - 2 પ્રાણવાયુની સાધના માટે. હિં અપાનવાયુની સાધના માટે, દ્વિ સમાનવાયુની સાધના માટે. તે ઉદાનવાયુની સાધના માટે વ્યાનવાયુની સાધના માટે છે આ પાંચ વાયુને જ્યારે સાધક (નાદના રથુલ ઉચ્ચારણ દ્વારા ) ઉઠાડે ત્યારે અનાહતનાદ દશમ દ્વા૨માં એટલે કે બ્રહ્મરંધ્રમાં પહોંચે અને તે સ્વરૂપમાં લીન થાય. અજ્ઞા(પૃ. 109 ઉપરની પાદોંધ ચાલુ ). અનાદિકાળની અશુદ્ધ અસંયમની પ્રવૃત્તિને નિવારણ કરવારૂપ છે. જ્ઞાન એ આત્માનું પોતાનું લક્ષણ હોવાથી વ પર વસ્તુને બોધ થવા રૂપ છે, પરંતુ તેમાં ઇષ્ટપણું અને અનિષ્ટપણારૂપ વિભાવ જ પર વસ્તુના સંગથી થએલ અનાદિ પરંપરાજન્ય અશુદ્ધ પરિણામ છે તે સર્વથા ત્યાગ કરવા ગ્ય છે. માટે ઇન્દ્રિયો જય કરવા યોગ્ય છે. તેમાં દ્રવ્યજય એ ઈન્દ્રિયની પ્રવૃત્તિને સંકોચ કરવા વગેરે રૂપ છે. ભાવજય એ આત્માના ચેતના અને વીર્વગુણની સ્વરૂપને અનુલ પ્રવૃત્તિ કરવારૂપ છે. જ્ઞાનસાર-ન્દ્રિયજયાષ્ટક પૃ. 42-43. સારા અથવા બૂરા શબ્દ આદિ વિષયોની સાથે કર્ણ આદિ ઇંદ્રિયોને સંબંધ હોય તો પણ તત્વજ્ઞાનના બલથી જે રાગદ્વેષ પેદા ન થાય તે જ ઇંદ્રિયોની પરમવસ્યતા છે. પરમવશ્યતાનો એક માત્ર ઉપાય જ્ઞાન જ છે, જ્ઞાન પણ એવું સમજવું જોઈએ કે જે અધ્યાત્મ ભાવનાથી થવાવાળા સમભાવના પ્રવાહવાળું હાય. પાતંજલ યોગદર્શનની વૃત્તિ (ઉ. શ્રી યશોવિજયજી) પૃ. 106 * प्राणापानसमानोदानव्यानेष्वेषु वायुषु यै पै वै रौ लौ बीजानि ध्यातव्यानि यथाक्रमम् / / 21 // -ગશાસ્ત્ર ( પંચમ પ્રકાશ. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org