________________ [ 109] ઢાળ 3/6 (2) અપાનવાયુ-કંઠની પાછળની બે નાડીઓ, પિઠ, ગુદા અને પગની પલ્લી (પાણિ)માં હોય છે. તેનો વર્ણ શ્યામ છે. (3) સમાનવાયુ-હદય, નાભિ અને સર્વ સાંધાઓમાં તથા મસ્તકની અંદર હોય છે. તેનો વર્ણ લીલો હોય છે 4 (4) ઉદાનવાયુ હદય, કંઠ, તાળવું (દશમદ્વાર ), ભ્રકૃટિ (આદિ)ના મધ્ય ભાગમાં અને મસ્તકમાં રહેનાર છે. તે લીલી કાન્તિવાળો હોય છે.* (5) વ્યાનવાયુ-સંપૂર્ણ ત્વચામાં વ્યાપીને રહેલ અને લાલ કાન્તિવાળ હોય છે. = પ્રાણ તથા અપાનવાયુને તેના ગમ-આગમ (રેચક પૂરક) પ્રવેગ વડે - તથા ધારણા (કુંભક) વડે જય કરે. ઉદાનવાયુને પણ તે જ પ્રમાણે જય કરે. સમા નવાયુને ઇન્દ્રિયના જય+ માટે સ્થાપન કરે. આ સઘળો વિચાર યોગશાસ્ત્ર, ગપ્રદીપ, વેગપતંજલિ (પાતંજલ યોગદર્શન) વગેરે થી જાણ. * अपान: कृष्णरुगू मन्यापृष्टपृष्ठान्तपाणिगः // 16 // * કલિકાલસર્વજ્ઞ આનો વર્ણ રક્ત દર્શાવે છે. જુઓ : शुक्ल: समानो हन्नामिसर्वसन्धिष्ववस्थितः // 17 / / + કલિકાલસર્વજ્ઞ આનો વર્ણ રક્ત દર્શાવે છે. જુઓ : रक्तो हृत्कण्ठतालुभ्रूमध्यमूर्धनि संस्थितः उदान: // 18 / / = કલિકાલસર્વજ્ઞ આનો વર્ણ ઇન્દ્ર ધનુષના જે દર્શાવે છે. જુઓ - सर्वत्वग्वृत्तिको व्यानः, शक्रकार्मुकसन्निभः // 20 // - ગમ-રેચક ક્રિયા, આગમ-પૂરક ક્રિયા. 0 गमागमप्रयोगेण तज्जयो धारणेन वा / / 14 // –યોગશાસ્ત્ર પંચમ પ્રકાશ. + ઈનિ જય ચારિત્રમોહના ઉદયથી નહિ રમણ કરવા ચોગ્ય પરભાવમાં રમણ કરવું તે અસંયમ છે. ત્યાં વર્ણાદિ તે માત્ર જાણવા ચોગ્ય છે એમ નથી, પણ રમ્ય હેવાથી તેમાં રમણ કરવું એટલે વિષયને ગ્રહણ કરનાર ઈન્દ્રિય દ્વારા પ્રવૃત્ત થએલ જ્ઞાનનું ઈષ્ટપણે અને અનિષ્ટ પણે પરિણમન કરવું, તેને જય કરવો એટલે ઈટ અને અનિષ્ટપણે પરિણમતા જ્ઞાનને રોકવું તે ઇન્દ્રિયને જય. તાત્પર્ય એ છે કે જે દ્વારા વણદિનું જ્ઞાન થાય, પણ ઇષ્ટપણું કે અનિષ્ટપણું ન થાય તે ઇન્દ્રિય જય છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org