________________ [ 108 ઢાળ 3 6 છઈ તે માટઇ પવન સાધવાનઈ એ પાંચ વર્ણનેં બીજ છઈ. મેં તે પ્રાણ, 1 (અ) પાન, છે સમાન. ઉદાન, 4 અવ્યાન 5. એ પવનના વર્ણ છઈ. એ પ સમીર ઉઠાડઈ તિ વારઈ અનાહતનાદ દસમેં દ્વારે પવન પહોંચાઈ તિવારઇ લીન થાઈ. તિવારઈ અજાણ કહસ્ય શૂન્ય થયો. અનઈ ભેદ જ્ઞાની કહયે તન્મયભાવ થયો. પવનાભ્યાસી કહસ્યU અનાહતનાદ પામ્યો. ઈત્યાદિ ભાવ કહઈ. અનઈ દ્રવ્ય પવનનાભ્યાસીને પણિ આહાર, નિદ્રા, વિકથા, આસન દઢતાના ધર્મ હોઈ...૬ શબ્દાર્થ - પંચ સમીર . . પાંચ વાયુ. પાંચ સમીરના, અનાહત બ્રહ્મના બીજ અને દ્રવ્ય જો, 1, હૈ, , . સમીર બીજ પંચક પવનાલ્યાસીના બીજ દ્રવ્ય પવનાલ્યાસીને ધર્મ -. .... ...... ....આહાર, નિદ્રા, વિકથા તથા આસન દઢતાનો ધર્મ. ભાવાર્થ -- વાયુ પાંચ પ્રકારના છે - (1) પ્રાણ, (2) અપાન, (3) સમાન, (4) ઉદાન અને (5) વ્યાન. આ પાંચ વાયુ શરીરમાં વસે છે. (1) પ્રાણવાયુ-નાસિકાના અગ્ર ભાગ ઉપર, હદયમાં, નાભિમાં અને પગની પાની અથવા અંગુઠા પર્યત પ્રસરે છે. * (પૃ 107 ઉપરની પાદનોંધ ચાલુ) આ પહેલું વૈરાગ્ય કહી શકાય. તેને શ્રી ઉપાધ્યાયજી " આપાત ધર્મ સંન્યાસ' કહે છે. તે વિષયગત ની ભાવનાથી શરૂઆતમાં ઉત્પન્ન થાય છે. નિર્વિકાર :- આ દશામાં તત્ત્વની પ્રતીતિ થાય, પાપથી પાછા હાય, પરિણતિમાં વિપક્ષ સંભ નહીં. આ બીજું વૈરાગ્ય કહી શકાય. તેને થી ઉપાધ્યાયજી તરિક ધર્મ સંન્યાસ ' કહે છે. તે સ્વરૂપ ચિતનથી ઉત્પન્ન થતી વિષની ઉદાસીનતા છે. આ આઠમે ગુણસ્થાનકે સંભવિત છે. તેમાં સમ્યફાવ ચારિત્ર આદિ ધર્મ ક્ષાપશમિકની અપૂર્ણ અવસ્થા છોડીને ક્ષાયિક ભાવની પૂર્ણતા પ્રાપ્ત કરે છે. * प्राणो नासाग्रहृन्नाभिपादाङ्गुष्टान्तगो हरित् // 14 // Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org