________________ ઢાળ 3/6 ( પ્રકૃતિ(વૃત્તિ)સંકોચ, વિકાર-અવિકાર અને નિર્વિકાર માટે પવનની સાધના ) મૂળ - પ્રાણાપાન સમાન ઉદાન અવ્યાન ઇં રે, કિં ઉછે. અંગે પંચ સમીર તે બીજ સમાન છે રે, કિં તે; જૈ જૈ જૈ oN o અનાહત બ્રહ્મના રે, કિં અ. દ્રવ્ય પવનના પંચ એ બીજ છે ધર્મનાં રે, કિં બી...૬ ટબે– પ્રાણ 1, અપાન 2, સમાન 3, ઉદાન 4, અત્યાન ( વ્યાન ) 5. એ પાંચ વાયુ અંગ મધે છઈ પ્રાણવાયુ તે નાશાગ્રથી પ્રારંભી યથાવત્ પાનીય સુધી (1) (અપાન ?)* (2) સમાન વાયુ તે સંધિ હૃદય શિરૉતર તે નીલ વર્ણ. (3) ઉદાન તે કંઠ, તાલુ, ભુવાદિક મધ્યવતિ નીલરુફ. (4) અવ્યાન તે સર્વ ત્વચા વ્યાપી રકતરુફ (5) તે મળે પ્રાણ, અપાન એહના ગમાગમઈ ધારણા કરવી. ઉદાન તે રૂપ કરવો. સમાન તે ઈન્દ્રિય જયાર્થઈ થાય. ઈત્યાદિક સર્વ વિચાર વેગશાસ્ત્ર, ગપ્રદીપ, યોગ-પતંજલિ ગ્રંથથી જાણવા. પ્રકૃતિ (પ્રવૃત્તિ) સંકેચક વિકારાવિકાર, નિર્વિકાર સાધનાના કારણે પવન * અપાન વિશે ટબામાં સમજૂતિ આપવી રહી ગઈ છે. પ્રવૃત્તિ સંકોચ :- ઈદ્રિયોને દ્રવ્યજય તે ઈદ્રિયોની પ્રવૃત્તિનો સંકેચ કરવા રૂપ છે. વિકાર :- રાગ, દ્વેષ, મહામોહ આદિ વિકારો છે. તત્વની પ્રતીતિ ન થવી તે આત્માનો વિકાર, પાપથી પાછા હઠવાનું ન થવું તે આત્માને વિકાર, પરિણતિમાં વિપર્યાસ તે આત્માને વિકાર. આગમત વર્ષ 1 પુસ્તક-૨, પૃ. 17. સુખ-દુ:ખ આદિ રૂ૫ ભોગ, સંસાર અવસ્થામાં આત્માને વાસ્તવિક વિકાર છે, મનને નહિ. - પાતંજલ યોગદર્શનની વૃત્તિ. ( ઉ. યશવિજયજી ) પૃ. 108. વિકાર અવિકાર :- વિકાર અવિકાર દશા એ લમવિલેમ સ્થિતિ છે. આમાં કયારેક તત્ત્વની પ્રતીતિ થાય, કયારેક ન થાય, પાપથી પાછા હઠાય, કયારેક ન હઠાય; પરિણતિમાં વિપર્યાસ થાય, ક્યારેક ન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org