________________ [105] ઢાળ 3/5 સ્થાન . ..... .....મુદ્રા, પ્રસ્થાન, ન્યાસાદિ. વણું.... .... ..... ....સ્વર, ઉદાત્તાદિ પ્રયત્ન. ક્રિયા ...તે ઉપયોગ રહિત કે સ્વમતિ કપિત ન હય. અથ ... .. ...યમ-નિયમાનુયાયિ, ગુરુપ્રદત્ત. યમ તથા નિયમને અનુસરતે અને ગુરૂએ જે અર્થ આપ્યો હોય તેઆલંબન... ... ....પ્રતિમા. ભાવાર્થ - બાહ્ય તથા અંતરંગ ત્રિદોષ ચાલ્યા ગયા પછી માધ્યરચ્યભાવરૂપી ચન્દ્રોદયની પડીકીનું સેવન કરવું જોઈએ તેમાં (1) પ્રમાદના ત્યાગરૂપી પવન વિનાનું સ્થળ તથા (2) વિકથાના ત્યાગરૂપી એકાન્ત સ્થળનો આશ્રય કરવો જોઈએ. ધર્મરૂપી અમૃત પથ્ય છે, તેનું સેવન કરવું જોઈએ. આ પથ્યપૂર્વક ચન્દ્રોદયની પડીકીનું ( માધ્યસ્થભાવનું ) સેવન કરતાં મનની કલુષિતતા ટળે, ધર્મની રુચિ વધે. બાહ્યમલ તે રોગ આદિ અને આત્યંતર મલ તે અશુભ ધ્યાન આદિ, તે ટળે એટલે આમા પાવન થાય. આ બધું સુભિક્ષ થવાનું થાય ત્યારે આકાશમાં જેમ વરસાદ વરસતી વખતે ( ઘનઘેર ) થંભ (થાંભલે) દેખાય તથા સૂર્ય ઉગતાં પૂર્વ પ્રભાતનો અરુણોદય દેખાય તેના સમાન છે. આવા શુભ આશયવાળી હદયકમલરૂપી ધરતીમાં ક્રિયાના બીજની સ્થાપના કરવી જોઈએ. તે બીજ નીચે જણાવેલાં પાંચ છે - (1) સ્થાન, (2) વર્ણ, (3) ક્રિયા, (4) અર્થ અને (5) આલંબન. શબ્દાર્થ - સ્થાન .. ....મુદ્રા, પ્રસ્થાન અથવા ન્યાસ આદિ. વર્ણ ... ....સૂત્રરૂપ શબ્દ ઉચ્ચારણને પ્રયત્ન, ઉદાત્ત, અનુદાત્ત કે સ્વરિત આદિ. ક્રિયા ..... ....ઉપયોગશૂન્યતાવાળી ન હોય અથવા સ્વમતિકવિપત ન હોય તેવી ધર્માચરણને અનુકુલ ક્રિયા. અર્થ ... ....યમ, નિયમને અનુસરતે તથા ગુરુ તરફથી પ્રાપ્ત થયેલ અર્થ. આલંબન ....પ્રતિમા તથા સ્થાપનાચાર્ય આદિ. આ બધાં ( ક્રિયાનાં ) બીજેને હર્ષપૂર્વક હદયકમલરૂપી ભૂમિમાં સ્થાપન કરવાં જોઈએ. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ વિરચિત ગર્વિશિકામાં દર્શાવેલા યોગની પ્રક્રિયાના અંગે-“સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને આલંબન રહિત” એ પ્રમાણે છે. તેમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org