________________ ઢાળ 35 ( દાસીન્યરૂપ ઔષધિ અને ધર્મામૃત પશ્ય ) મૂળ - ઔદાસીન્ય મૃગાંકપુડીની સેવના રે, કિં પુ, કરતાં પાવન થાય નહિ કલુષિત મના રે, કિં ના; થાપ તિહાં વલી બીજ હૃદયમલેં સદા રે, કિં હું, સ્થાન વર્ણ ક્રિયા અર્થ આલંબન તે મુદા રે, કિં આ ...5 ટો - તે ત્રિદોષ ગઈ ઉદાસીનતારૂપ મૃગાંકપુડીની સેવાના કરાવઈ. અપ્રમાદરૂપ નિવાત, વિકથા રહિત વિજન-એકાન્ત સેવાવઇ, ધર્મામૃત પથ્ય સેવાવઈ તેહવી પુડી સેવતાં કલુષિત મન ટલે, ધર્મરુચિ વધ. બાહ્યમલ રેગાદિક, અંતરંગ મલ અશુભ ધ્યાનાદિક તે ટલતે પાવન થાઈ એ તે આગામિ સુભિક્ષ થાનાર હોઈ તિવારે વરસતા થંભ જિમ, તથા સૂર્ય ઉગતાં પહિલી જિમ પ્રભાતિ તિમ એ જાણવા. હવઈ એહવા શુભાશયરૂપ ધરતીમાં હૃદયકમલઈ બીજ થાપઈ. તે બીજ કેહાં સ્થાન, વર્ણ, ક્રિયા, અર્થ, આલંબન 5 પામઈ. સ્થાન તે મુદ્રા, પ્રસ્થાન, ન્યાસાદિ, વણે તે પ્રયત્ન ઉદાત્તાદિક. ક્રિયા તે શપગ (નહીં ) (અથવા) સ્વમતિ કલ્પિત નહીં. અર્થ તે યમનિયમાનુયાયી ગુરુ પ્રદત્ત આલંબન તે પ્રતિમા સ્થાપનાદિક ઈત્યાદિ બીજ ક્રિયાનાં વલી પ્રાણાયામનો વિચાર લેશ કહિઈ છઈ...૫ શબ્દાર્થ - દાસી .... . ..માધ્યગ્ય, સંસારના પદાર્થોમાં રાગદ્વેષનો અભાવ,* મૃગાંક પુડી .... ..ચંદ્રોદયની પડીકી. સેવના .. ... .ચિકિત્સક તરફથી ઔષધના ઉપયોગ સમયે પાદિને આગ્રહ રહે તે. બીજ (ક્રિયામાં) સ્થાન, વર્ણ, ક્રિયા, અર્થ અને આલંબન. થાપે ... ... ...સ્થાપન કરે, વાવે. હૃદયકમલે... ... ....હૃદયરૂપી કમલમાં, હદયરૂપી ભૂમિમાં. * ધ્યાનને પરમ હેતુ માધ્યરથ છે, ઉ. ભ. પ્ર. કથા પૃ. 2054 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org