________________ ઢાળ 3/4 ( દ્રવ્ય અને ભાવ પ્રાણાયામના ગુણે ). મૂળ:– દ્રવ્યે જાઈ ત્રિદોષ વાત પિત્ત કફ મુખા રે, કિં વા, ભાવ થકી નિર્દોષ હોઈ તસ નહિ ૨ષા રે, હિં તo; વિષય-કવાય આસંસ ત્રિદોષ ગયા થકી રે, કિં ત્રિ, દોષ શાંતિ તન કાંતિ વધે બલ બહુ થકી રે, કિં વ...૪ ટો - દ્રવ્ય થકી પણિ પવન સાધનાથી વાત, પિત્ત, કફ પ્રમુખના ત્રિદેષ રંગ જાઈ. ભાવ થકી પણિ વિષથ કષાય મિથ્યાત મંદતાઈ તથા નાશઇ, નિર્દોષ થાઈ. તેહનઈં રોષ ન હોઈ. વલી, વિષય-કષાય વિકાર ન હઈ. આસંસાએ ત્રિદેષને નાશ થાઈ. એ ત્રિદોષ અંતરંગ ત્રિદેષ પણિ સમઈ તિવારઈ દોષની શાંતિ હે ઈ. બહુ કાંતિ, પુણ્ય પ્રકૃતિની પુષ્ટિ થાઈ. દઢતાદિ ધૈર્ય બહુ વધઈ. ત્રિદોષ નાશ પામઈ. ગુણ બહુ થા....૪ શબ્દાર્થ - ત્રિદેષ .... ..વાત, પિત્ત અને કફના દે. સષા . ..ધ. આસંસ.. ...આશંસા, પૃહા, ઉકટ સ્પૃહા. ભાવાર્થ - પવનની સાધના દ્રવ્ય અને ભાવથી કરવાથી નીચે પ્રમાણે પરિણામ આવે છે - દ્રવ્યથી-વાત, પિત્ત અને કફ આ ત્રણે દે નાશ પામે છે; ભાવથી–આત્મામાંથી વિષય, કષાય અને મિથ્યાત્વ આ ત્રણે દેશે ચાલ્યા જાય છે, અર્થાત્ મંદ પડે છે. તેને શેષ હાય નહીં, વળી વિષયે અને કષાયોના વિકાર કે સુખની આશંસા-ઉત્કટ પૃહા-રહેતી નથી." વિષય કષાયના વિકારો અને મિથ્યાત્વની શાંતિ થવાથી અંતરંગ વિદેષ પણ શમે છે, શરીરની કાન્તિ વધે છે, પુણ્ય પ્રકૃતિ પુષ્ટ થાય છે, દઢતા, ધૈર્ય, બલ આદિ ગુણે બહુ વધે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org