________________ [ 4] ઢાળ 3/2 શબ્દાર્થ - પણિધાન કરણ આસન ( પ્રણિધાન માટે ) નૈ ... ... .. અને. મનેદમાં મનનું દમન કરનાર, મનને કાબુમાં રાખનાર. એકભાવ .... એકત્વ ભાવ કરી તન્મય થવું તે. અડગ અષ્ટાંગ યોગ, ગનાં આઠ અંગો. છછ ..... .... .... છે. દુષ્ટ વિકલ૫.... .... અશુભ વિચારો. ગઈ .... ... ... જાય. લાવાર્થ :- (1) યમ, (2) નિયમ, (3) કરણ (આસન), (4) પ્રાણાયામ, (5) પ્રત્યાહાર, (6) ધારણા, (7) ધ્યાન અને (8) સમાધિ-આ ભેગનાં આઠ અંગે છે. આમાં ધ્યાન સુધીનાં અંગોમાં મનનું દમન છે અને એકાગ્ર ચિંતન તે સમાધિ છે. તેમાં અશુભ વિચાર થાય નહીં અને સંસારનાં દુઃખે ચાલ્યાં જાય. યમ-અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને દેશથી અપરિગ્રહ. નિયમ-શૌચ, સંતેષ, સ્વાધ્યાય, તપ અને પ્રણિધાન. (પ્રણિધાન-દેવાદિ વિષે શુભ પ્રવૃત્તિ અથવા આરાધન. ) (પ્રણિધાન) કરણ -ઈન્દ્રિયોના નિગ્રહ (નિરોધન) માટે આસન આદિ કરવાં તે. પ્રાણાયામ-દેહના લવીકરણ માટે શ્વાસોચ્છવાસનું નિયમન. પ્રત્યાહાર-ઈન્દ્રિયોના સમૂહને વિષ તથા પદાર્થોથી પાછો વાળવે તે-ઈન્દ્રિય નિગ્રહ. ધારણ-કોઈ એક પ્રશસ્ત ધ્યેયમાં ચિત્તને સ્થાપિત કરવું તે. ધ્યાન-યમાં પણ ઘણા વિષયની ચપલતા ટાળી તેના એક અંશમાં ચિત્તને જોડવું તે. * અપરિગ્રહ-પરિગ્રહ પરિમાણને દેશથી અપરિગ્રહ કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org