________________ ઢાળ 3/2 (અડોગના નામે-તેનાથી દુષ્ટ વિકલ્પ તથા ભવદુઃખ જાય ) મૂળ - યમ નિયમ પ્રણિધાન કરણ પ્રાણાયામમાં રે, કિક, પ્રત્યાહાર નૅ ધારણા ધ્યાન મનોદમા રે, કિં ધ્યા એક ભાવ સુસમાધિ એ અડ્યોગ છ રે, કિ એ , એહથી દુષ્ટ વિકલ્પ નહિ ભવ દુખ ગઈ રે, કિ નહિ..૨ બે - (1) યમ તે પ. - અહિંસા 1, સત્ય 2, અસ્તેય 3, મૈથુન ત્યાગ 4, પરિગ્રહ પરિમાણ છે. એ પ્રથમ વેગ યમનામાં 1. (2) નિયમ-૧ શૌચ, 2 સંતેષ, 3 તપ, 4 સઝાય, 5 પ્રણિધાન તે દેવાદિકનું શુભ પ્રવૃત્તિ આરાધન. એ બીજો નિયમ નામા-ગ 2. (3) કરણ (આસન) - તે ઈન્દ્રિય નિરધન હેાિં આસનાદિ કરણ 3. એ ત્રીજે ગ 3. () પ્રાણાયામ-તે સાસ્વા (સા)દિકનું શરીર લઘુકરણ હેતઈ. એ ચે યોગ-૪ (5) પ્રત્યાહાર-તે ઈન્દ્રિયગણનઈ વિષયાર્થ થકી નિવર્તાવવું એ પાંચમો યોગ-૫ (6) ધારણા-તે કોઈક એક પ્રશરત શુભ દયેયને વિષઈ ચિત્તનું થાપવું. એ છો એગ-૬ (7) ધ્યાન-તે જે ધ્યેય કહ્યું છે તેનું જે બહુ વિષય ચપલતા ટાળી એકાંઈ જોડવું તે. (8) સમાધિ-ધારણા ધ્યાન બહુની થાપનાં એકત્વ ભાવઈ કરી તન્મયી ભાઈ થાવું તે સમાધિ. તેહિ જ અર્થ માત્ર આભાસ માત્ર થાઈ તે. સમાધિ આ આઠમ ચોગ-૮. એ અષ્ટાંગ સકલ દર્શન સમ્મત છે. એથી દુષ્ટ વિકલ્પ ન ઊપજે', તિવારે - ભવસંગ દુઃખ તે ગણું કહેતાં જાઇ....૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org