________________ ઢાળ 3/1 ઢાળ ત્રીજી ( ઢાળ : ત્રિભુવન તારણ તીરથ : એ દેશી ) (ધર્મધ્યાનનું સ્વરૂપ અને અષ્ટાંગ યુગ ) ધર્મધ્યાનની વ્યક્તિ હ ઇમ દાખઈ રે, કિ હવે, શાસ્ત્ર તણે અનુસારિ નામ માત્ર ભાઈ રે, કિં નામ; યોગ અષ્ટાંગ સમાધિ સકલ દર્શન કહે રે, કિં સ, પણિ તે ભવ્ય સ્વભાવ પુરષ વિણ નવિ લહે રે કિં પુ...૧ ટા - હવઈ ચાર દયાનમાં ધર્મ 1, શુકલ 2, એવઈ ધ્યાન થાવા ગ્ય છઇ, તેહનું સ્વરૂપ કહવાનઇ ઢાળ કહીઈ છઈ. ધર્મધ્યાનની વ્યક્તિ-પ્રગટતા ઈમ દાખીઈ કહીઈ જઈ તેહમાં વિચારના શાસ્ત્ર યોગ (પ્ર) દીપક ધ્યાનદીપાદિx બહ છ. પણિ યોગશાસ્ત્રાદિકનઈ અનુસારઈ નામ માત્ર કહીઈ ઇઈ. અષ્ટાંગ ચગની સમાધિ સકલ દર્શન કહઈ છઈ પણિ તેહના ભલા વિચાર તે યોગી પુરુષ વિના કહી સકાઈ નહી તે અષ્ટાંગ રોગનાં નામ કહઈ છ...૧ શબ્દાર્થ - વ્યક્તિ ... ... સ્પષ્ટીકરણ, પ્રગટતા. દાખઈ ..... ... કહે છે, દર્શાવે છે. ભાખઈ . .. કહે છે. * ગપ્રદીપ ( શ્રી શુભચંદ્રાચાર્ય કૃત.) X ધ્યાનદીપિકા ( ઉ. સકલચંદ્રજી કૃત. ) + યોગશાસ્ત્ર ( શ્રી હેમચંદ્રાચાર્ય કૃત. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org