________________ [9] ઢાળ 2/11 વિવરણ :- ધ્યાનથી અજ્ઞાન દૂર થાય, અને અંતરાત્માની ઋદ્ધિ પ્રાપ્ત થતાં આત્મસ્વભાવમાં રમણતા કેળવાય છે. તેથી ધ્યાન જ ઉત્તમ ઉપાય છે. અને તે દ્વારા પરમ આનંદની પ્રાપ્તિ થાય છે.....૧૧ નમે (માનસિક નમસ્કાર) 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org