________________ ઢાળ 2/11 (ધર્મધ્યાન-જ્ઞાન આદિ ગુણની ખાણ ) મૂળ:તરણિ કિરણથી જાઈ અંધાર, ગુ(ગા)સડ મંત્ર જિમ વિષ પ્રતીકાર, સા જિમ રહણગિરિ રત્નની ખાણ, તિમ જ્ઞાનાદિક ગુણમણિ ધ્યાન. સા. 11 જિમ તણિ કહતાં સૂર્યના કિરણ પ્રસારથી અંધકાર જાઈ, જિમ ગરુડ તે ગારુડ જાંગુલી મંત્રથી થાવર અને જંગમ સર્વ વિષરે પ્રચાર જાઈ, જિમ રેહણાચલ પર્વતથી સર્વ રન પામીઈ દરિદ્ર ન રહઈ તિમ એ ધ્યાનથી જ્ઞાનાદિક ગુણરત્નયુક્ત કલ્યાણસિદ્ધિ મેક્ષસિદ્ધિ પામીઇં...૧૧ શબ્દાર્થ - તરણિ * * સૂર્ય. જાઈ .... .... ..જાય, નાશ પામે. ગ(ગા) ડ મંત્ર... ....જાંગુલિ મંત્ર કે જે વિષને નાશ કરે છે. વિષ પ્રતીકાર ..... વિષના આવેગનું રોકાણ. રેહણગિરિ ..... રેહણાચલ નામને પર્વત કે જેમાંથી રત્ન નીકળે છે તે. જ્ઞાનાદિક ગુણમણિજ્ઞાન આદિ ગુણરૂપી રત્નયુક્ત કલ્યાણસિદ્ધિ. ભાવાર્થ - જેમ સૂર્યનાં કિરણોથી અંધકાર નાશ પામે છે, જેમ જાંગુલિ મંત્રથી સ્થાવર તેમ જ જંગમ વિષેનો આવેગ-પ્રચા૨ રોકાય છે. જેમ રોહણાચલ પર્વત રત્નોની ખાથી સર્વ રત્ન પામે દારિદ્ર ન રહે તેમ આ દયાન ( ધર્મધ્યાન ) જ્ઞાન આદિ ગુણરૂપી રત્નની ખાણ છે; એટલે આ ધ્યાનથી જ્ઞાન આદિ ગુણરત્નયુક્ત કલ્યાણની સિદ્ધિ અર્થાત્ મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત ૪થાય...૧૧ * मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतो भवेत् / ध्यानसाध्यं मतं तच्च तद् ध्यान हितमात्मनः // -. શા. 4-113 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org