________________ [72] ઢાળ 2/1 ભાવાર્થ - મોક્ષસુખ મેળવવા માટે શ્રી જિનેશ્વરે ધ્યાનને પ્રથમ ઉપાય તરીકે વર્ણવ્યું છે. એકાગ્રપણે ચિંતન અથવા ભાવ ક્રિયા તે સ્થાન છે. આવા સાહેબ કે જેમણે આ ઉપાય દર્શાવ્યું તેમને અને જે સર્વ જીવોના યોગ અને ક્ષેમને કરનારા છે તેમને સેવીએ. ધ્યાન ચાર કહ્યાં છે. તેમાં પ્રથમ બે ધ્યાન અશુભ છે એટલે કે અશુભ ફળનાં કારણ છે. તે (1) આધ્યાન અને (2) રૌદ્રધ્યાન છે. આધ્યાન એટલે ઈન્દ્રિયોના વિષયનું ચિંતન અને રૌદ્રધ્યાન એટલે ષકાય જીના વધનું ચિંતન. આ બને ધ્યાને ત્યાગ કરીએ. વિવરણ - આત્માના જે અધ્યવસાય સ્થિર એટલે વ્યવસ્થિત કે વિષયાનુસાર હોય તે ધ્યાન કહેવાય છે. મોક્ષ મેળવવા માટે ધ્યાન એ પાયારૂપ ઉપાય છે. એ ધ્યાનના ચાર પ્રકારે છે. (1) આd, (2) રૌદ્ર, (3) ધર્મ અને (4) શુકલ, જુઓઃ “તરવાથષિામસૂત્ર“ આર્જ-રૌદ્ર-ધર્મ-સુકન્ઝાનિ ! જે તૂ II " તેમાં પહેલાંના બે આર્તધ્યાન (એટલે જેમાં ઈન્દ્રિયોના વિષયનું ચિંતન કરાય તે. ) અને રૌદ્રધ્યાન (એટલે જેમાં શકાય જીવન વધ-બંધનને વિચાર કરાય છે. ) આ બને ધ્યાન અશુભ ફળ આપનારાં છે, તેથી તેને સર્વ પ્રથમ ત્યાગ કરે..૧ * યોગ એટલે અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ. ક્ષેમ એટલે પ્રાપ્તનું રક્ષણ. શ્રી જિનવરેન્દ્રો અપ્રાપ્ત ગુણની પ્રાપ્તિ કરાવે છે અને પ્રાપ્ત ગુણનું રક્ષણ કરે છે. માટે તે “યોગ-ક્ષેમકર' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org