________________ ઢાળ 2/1 ઢાળ બીજી [ ઢાળ : બંગાલાની દેશી. રાગ : કાફી ] (મોક્ષને મૂળ ઉપાય–ધ્યાન. તેનું સ્વરૂપ ) મૂળ:– શિવસુખ પ્રાપણ મૂલ ઉપાય, ધ્યાન કહ્યું છે. જિનવરરાય. સાહિબ સેવિઇ, હરે મનમોહન સાફ ધ્યાનમાંહિ દઈ અશુભ નિદાન, આરીદ્રની કીજ હાનિ. સા...૧ બે શિવસુખ તે મોક્ષસુખ પામવાનઈ મૂલ-પ્રથમ ઉપાય-કારણ શ્રી જિનવરેન્દ્ર ધ્યાન કહિઉ છઈ ધ્યાન તે કેહનઈ કહિઈ? એકાગ્ર ચિંતનને ધ્યાન કહિઈ એહવા સાહિબ સર્વ જીવના નાથ યોગક્ષેમંકરનઈ સેવાઈ. તે ધ્યાન ચાર કહિયાં છે, તેમાંહિ પૂર્વલ્યાં બે અશુભ. અશુભનાં નિદાન-કારણ છઈ. તે કહાં ? આર્તધ્યાન-ઈન્દ્રિય વિષયનું ચિંતન 1, રૌદ્રધ્યાન તે ષકાય જીવનઇ વધચિંતન 2, તેહના ભાવના ચિંતનના ભેદ-પાયા આલંબન-લક્ષણાદિ વિચાર બહુ છઇ તે શાસ્ત્રથી જાણવા, શબ્દાર્થ— શિવમુખ ... ... મોક્ષસુખ. મૂલ ઉપાય ... ... પ્રથમ કારણ. ધ્યાન ... . ..... એકાગ્રચિંતન. સાહિબ .. સર્વ જીના નાથ, ગ અને ક્ષેમને કરનારા. અશુભ નિદાન ... અશુભના કારણ. (આ અને રૌદ્ર ધ્યાન અશુભના કારણ હોવાથી હેય-ત્યાજ્ય છે. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org