________________ [70] ઢાળ 1/1 વિવરણ - નવપદની પૂજામાં મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ જણાવે છે કે “યોગ અસંખ્ય જિનવર કા, નવપદ મુખ્ય તે જાણે રે.” સારાંશ કે મોક્ષ મેળવવા માટે અસંખ્ય યોગો–સાધન છે. પણ તે બધા શાસ્ત્રથી યોગી પુરુષે પણ સર્વ પ્રકારે જાણું શકતા નથી, સ્વાનુભવ દ્વારા નિષ્પન્ન થેગીઓ જાણી શકે છે. છે અનેકવિધ છે, તે તે જીવને અનુકૂળ થાય તે પ્રમાણે વેગના માર્ગો દર્શાવીને સૌને પિતાને આત્મા સ્વરૂપથી લાધે તેવું જિનશાસનમાં સાંપડે છે અને સદ્ગુરુઓ પ્રેમપૂર્વક તેની શિક્ષા આપે છે. 21. થે સામિ” (વાચિક નમસ્કાર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org