________________ [ 68 ] ઢાળ 1/20 ઉપસ્થિત થતા નથી તેમ શુદ્ધ આત્મા સંસારનું નાટક માથરણ્ય ભાવે નિહાળે છે, તેને રાગ કે દ્વેષ કાંઈ સ્પર્શતા નથી. આ બાબત ઉપાધ્યાય શ્રી વીરવિજય કૃત " દ્વાદશત્રત પૂજા”ની “ફૂલપૂજા”ની ઢાળમાં દર્શાવ્યું છે કે : “એક સમય શિવમંદિર, તે જ્યોત મિલાની માગણી કરતાં “નાટક દુનિયા દેખત, નવિ હેય અભાવ.” એટલે કે સિદ્ધાત્મા સંસારનું દશ્ય નાટક તરીકે નિરખે છે પણ તેથી અભાવ થતું નથી. થાન વડે પરમાત્મા સાથે તલ્લીનતા પ્રાપ્ત કરનારા ચગી જીવનમુક્ત કરતાં જરાયે ઊતરતે નથી. 20. ઉ છ પર ! છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org