________________ [ 66 ] ઢાળ 1/19 માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે; વંદક નિંદક સમ ગણે, ઈર્યો હોય તું જાણું રે..૯ સર્વ જગતને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બેલ સમ ગણે, મુણે ભવ જળનિધિ નાવ રે....૧૦ અર્થ-માન અને અપમાનને મનથી એકસરખા ગણે, સુવર્ણ અને પત્થરને સમાન ગણે. વંદન કરનારને અને નિંદા કરનારને સમાન ગણે, એવા પ્રકારને હેય તેમ તું જાણ. (9) જગતના સર્વ જીવોને સમાન ગણે, તૃણ-તણખલાંને તેમ જ મણિને સમાન ગણે. મુક્તિ અને સંસાર બંનેને સમાન ગણે અને ભવને સંસારસમુદ્ર તરવાના નાવ તરીકે જાણે....૧૯. -આનંદઘનજી ચાવીશી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org