________________ [64] ઢાળ 1/19 શબ્દાર્થ - દ્રય પ્રાણુ .... .... પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ (મન, વચન અને કાયાનું) એક શ્વાસોચ્છવાસ અને એક આયુષ્ય-આ પ્રમાણે દશવિધ પ્રાણ જે દ્રવ્ય પ્રાણ છે તે. ભવ ગયો ... ... સંસાર વીતી ગયા. ભાવ પ્રાણુ ... ... અનંત ચતુષ્ટય ( અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય ) સંમુખ ... ... ... સન્મુખ. સકલ સભાવ વિભાવ. સઘળી વસ્તુના સ્વભાવ અને વિભાવ. સ્વભાવ એ સમાધિરૂપ છે. અને વિભાવ એ ઉપાધિરૂપ છે. સત્યસરૂપ થયે ... સાચા સ્વરૂપને પામેલે-અસત્ય જે ગેભ્રમ અથવા દેહાધ્યાસ હિતે તે મો-ટળ્યો. સમભાવ. .... . અદ્વેષ ગુણ-અરુચિપણને અભાવ. ભાવાર્થ આ જીવને દ્રવ્ય પ્રાણેને ધારણ કરતાં સંસાર વીતી ગયો, પણ જ્યારે તે ભાવ પ્રાણે ( અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અને અનંતવીય) ને પ્રગટ કરવા -ભાવપ્રાણને નિરાવરણ કરવા તત્પર થયે ત્યારે તેણે સઘળી વસ્તુને સ્વભાવ અને વિભાવ જાણ્યા. આઠ ચોગાંગ, આઠ દેષ પરિહાર, આઠ યોગ ગુણનું પ્રાકટ્રય અને તે અંગે મિથ્યાત્વ, સમ્યક્ત્વની વિશેષતા- આ સઘળાને કઠો નીચે પ્રમાણે દર્શાવી શકાય :ચોગાન્ગ દોષ પરિહાર ગગુણ પ્રાક વિશેષતા. યમ અષ નિયમ ઉદ્વેગ જિજ્ઞાસા આસન શુશ્રષા પ્રાણાયામ ઉત્થાન શ્રવણ પ્રત્યાહાર ભ્રાન્તિ બોધ સમ્યક્ત્વ. ધારણ અન્યમુદ્દ મીમાંસા ધ્યાન રુફ (રોગ) પ્રતિપત્તિ સમાધિ આસંગ પ્રવૃત્તિ 3/14 પૃ. 77 5 14/16 પૃ. 94 | ( આ કોઠો ષોડશક 14 અને 16 ના આધારે લખ્યો છે. અને તે યોગદષ્ટિસમુચ્ચય-વિવે છે. બી. એમ. મહેતા | પૃ. 83] ઉપરથી લીધો છે. ) મંદ મિથ્યાત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org