SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ 1/19 ( ધ્યાનની તાત્વિક વિચારણ–ચાલુ ) મૂળ - દ્રવ્ય પ્રાણ કરતે ભવ ગ, ભાવ પ્રાણ સંમુખ જવ થયે; જાણો સકલ સભાવ વિભાવ, સત્ય સરૂપ થયે સમભાવ...૧૯ ટો - તે માટઇ ઇન્દ્રિય પ, બલ 3, સાસસાસ 1, આયુ 1, એવં 10 દસવિધ દ્રવ્ય પ્રાણ કરતાં સંસાર વહ્યો. પણિ-ભાવપ્રાણ-જ્ઞાન, દર્શન, સુખ, વીર્યરૂપ તેહ નિરાવરણ કરવાનઈ સનમુખ થયે. હવઈ આતમજ્ઞાને સકલ સ્વભાવ-વિભાવ, સમાધિ-ઉપાધિભાવ જા. તિવારઈ સત્યવરૂપી થયો. અસત્ય ગોબ્રમ મિટ્યો. તિવારે સમભા રહ્યો. જે જ્ઞાન-સ્વભાવ આતમા, જડ સ્વભાવ કર્મ, અદ્વેષ ગુણ નીપન. 19 * સ્વભાવ-વિભાવ:– છ પદાર્થો છે, તે તે પદાર્થો જે જે સ્વરૂપથી સ્પષ્ટ ઓળખાય છે તે સ્વરૂપ તે તે પદાર્થોને સ્વભાવ છે. તેનાથી જુદુ સ્વરૂપ જે તે પદાર્થમાં જણાય છે તેને વિભાવ સ્વભાવ છે. વિભાવ સ્વભાવને કારણે પદાર્થમાં અન્યથાભાવ થાય છે. તેથી તે પદાર્થ તેના મૂળભૂત સ્વભાવમાં ઓળખી શકાતું નથી. જીવ અને પુદગલ એ બેમાં જ આ વિભાવ સ્વભાવ છે. આ વિભાવસ્વભાવને કારણે જીવને વિવિધ ભાવ ભજવતી કમેવગણ વળગે છે અને નવા નવા રૂપો જીવના થાય છે. જે વિભાવ સ્વભાવ ન હોય તો જીવને કમ ઉપાધિ વળગે નહિં. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર કાવ્યોમાં એવું કાંઈ સ્વરૂપ પરાવર્તન થતું નથી માટે એ ચાર દ્રવ્યોમાં વિભાવ સ્વભાવ નથી. - દ્રવ્યગુણુપર્યાયને રાસ પૃ. 173 જ્ઞાન એ આત્માનું પિતાનું લક્ષણ હોવાથી સ્વ પર વસ્તુનો બોધ થવારૂપ છે. પરંતુ તેમાં ઇષ્ટપણું અને અનિષ્ટપણારૂપ વિભાવ જ પર વસ્તુના સંગથી થયેલ અનાદિ પરંપરાજન્ય અશુદ્ધ પરિણામ છે તે સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. –જ્ઞાનસાર. પૃ. 42 ક દેવની સજઝાયમાં શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે ગનું અંગ અપ છે પડેલું, સાધન સવિ લહે તેથી વહેલું, લાલન તેથી વહેલું. " યોગ ગુણના પ્રાકટ્રયમાં અષનું સ્થાન પ્રથમ છે. તે માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy