________________ [62] ઢાળ 1/18 વિવરણ - જીવ ઉપર કર્મનું આવરણ (ઢાંકણુ ) આવવાથી તેની અનંત ચતુષ્ટયની સઘળી ઋદ્ધિ કુંઠિત થાય છે, તે એટલે સુધી કે જ્યારે જીવ નિગદમાં હોય છે ત્યારે ચલણી નાણાને નાનામાં નાનો ભાગ જે બદામ, તેના અનંતમા ભાગે તે ગણાય છે એટલે કે ફૂટી બદામથી તેની સરખામણ થાય છેકેમકે દુર્જન એવા કર્મરૂપી પુગલોને એને જ્યારથી સંસર્ગ થયો છે ત્યારથી તે ઠેકાણે ઠેકાણે દુઃખ પામે છે. તે આસક્તિ કે રાગરૂપ મદિરા પીને અજ્ઞાન, સંશય અને ભ્રમથી ચકચૂર બને છે. મતલબ કે, બધા જ એક જ સ્વરૂપવાળા હોય છે પરંતુ કમના આવરણભેદના કારણે એક જ્ઞાની કહેવાય છે, જ્યારે બીજો અજ્ઞાની કહેવાય છે. 18. VT) : - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org