________________ દાળ 1/13 (ધ્યાતાની યોગ્યતા-ચાલુ) મૂળ:– એહવા ગુણનો સેવી જાય, ધ્યાનકરણને યોગ્ય તે હોય; ચલ પરિણમી ન ધરે ધ્યાન, શુદ્ધાતમનું મ્યું તસ નામ...૧૩ ટબો– એહવા ગુણને જે સેવણહાર હોઈ, તે પુરુષ ધ્યાન કરવાનઈ ગ્ય થાઈ. જેહનું ચલચિત્ત- પરિણામની ચંચલતા હોઈ તે ધ્યાનનઈ ધરી સકઈ નહીજે ચલપરિણામી વિષયી કહ્યા ગુણથી વિપરીત તેહનઈ શુદ્ધાતમનું મ્યું નામ કહી ?........13 શદાર્થ:– સેવી........ ........................... સેવનારો, અંતરાત્માથી ઈછા, સ્પૃહા, રુચિ કે ભાવના રાખનારે. ધ્યાનકરણને........... ..ધ્યાનની પ્રવૃત્તિ કરવાને. ચલ પરિણામ .......... જેના માનસિક પરિણામો ચંચલ હોય તે. શુદ્ધાતમનું મ્યું તસ નામ... શુદ્ધાત્માની તેને વાત કેવી? ભાવાર્થ જે ઉપર દર્શાવેલા ગુણોની ઈચ્છા સેવતે હોય તે ધ્યાનપ્રવૃત્તિને યોગ્ય છે. જેના માનસિક પરિણામે ચલવિચલ હોય, જે વિષયી હોય, કહેલા ગુણેથી વિપરીત હોય તે દયાન ધરી શકે નહીં. તેને વળી શુદ્ધાતમાની વાત કેવી?.........૧૩ * સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિએ યોગદૃષ્ટિસમુચ્ચયમાં શુદ્ધિની તરતમતા પ્રમાણે સંયમની ચાર કોટિ (કક્ષા) દર્શાવી છે. (1) ઇચ્છાયમ, (2) પ્રવૃત્તિયમ, (3) સ્થિરતા (સ્થિરયમ) અને (4) સિદ્ધિયમ આ ચારેય યોગને કડી (13) અને (14) માં વિચાર કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org