________________ [55] ઢાળ 1/12 વિવરણ: શ્રદ્ધાની સપાનમાલિકામાં સમ્યગ્દષ્ટિ જીવ માટે તત્ત-શ્રદ્ધાન એ પહેલું પાન છે અને તત્ત્વ-સાક્ષાત્કાર એ છેલ્લું સોપાન છે. એ સોપાનમાલિકા દઢ હોય ત્યારે જ યાચિત પુરુષાર્થથી તવને સાક્ષાત્કાર થાય છે. એટલે કે સાધક જીવનમાર્ગમાં ચેતનતત્વને સમાનભાવે અનુભવે છે. અહીં ઉપર્યુક્ત ભાવાર્થમાં ધ્યાતા માટે ચારિત્ર્યલક્ષી જે તો દર્શાવ્યાં તે માત્ર શ્રદ્ધાને વિષય ન બની રહેતાં જીવનમાં વણાઈ જાય છે. આનું જ નામ તત્વ-સાક્ષાત્કાર છે. તે થાય ત્યારે તો શ્રદ્ધા જીવંત બને છે. આવો સાધક સંસારમાં અનાસક્તભાવે રહી શકે છે. થાતાની યોગ્યતા માટે જે ગુણે અહીં દર્શાવ્યા છે તે તે સામાન્ય લક્ષણરૂપ છે, પરંતુ જ્યારે શ્રદ્ધા જીવંત બને અને સાધક સંસારમાં અનાસક્તભાવે રહે ત્યારે તેના ગુણો કેવા હોવા જોઈએ તે પરમેષ્ઠિમંત્રની સાધના માટે ગુણસામગ્રીનું વર્ણન કરતાં પ્રરતુત ગ્રંથની ઢાળ છીની ત્રીજી કડીમાં દર્શાવ્યા છે..........૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org