________________ [53] ઢાળ 1/11 ભાવાર્થ:– વિજન પ્રદેશમાં, પવિત્ર સ્થાનમાં, રમણીય પ્રદેશમાં કે પરિતાપ વગરના પ્રદેશમાં, સુખાસન આદિ આસનોના અભ્યાસપૂર્વક ધ્યાતા શુદ્ધ આત્માનું ધ્યાન કરે અને પાંચે ય ઈન્દ્રિયોને સ્વ સ્વ વિષયના શુભ વ્યાપારમાં જોડે જેથી તેને વિકારની વાસના જરાપણુ ઉપસ્થિત થાય નહીં. અથવા ધાદિથી રહિત દશા, મલિન સંકલપિથી રહિત દશા, પારકાની આશાથી રહિત દશા અને દ્વેષ આદિથી રહિત દશા પ્રાપ્ત કરીને ઘાતા કેઈ મને હર પ્રદેશમાં પાંચે ય ઈન્દ્રિયોને શુભ વિષયોના વ્યાપારમાં જોડવાપૂર્વક શુદ્ધ આત્માનું ધ્યાન કરે, પરંતુ વિષનો વિકાર જરા પણ મનમાં આવવા દે નહીં..૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org