________________ ઢાળ 1/11 (ધ્યાનની સામગ્રી-ચાલુ) મૂળ:– એકાંતે અતિપાવન ઠામ, રમ્ય દેશ સુખાસન નહી ઘામ; પટુ ઈન્દ્રિય પણ વિષયવિકાર, નવિ ભાવૈ મનમાં હિ લિગાર...૧૧ ટ:– - વલી એકાત દ્રવ્યથી વિજન પ્રદેશ ભાવથી એકાંત કે ધાદિકે રહિત-અતિ પાવન પ્રદેશ-દ્રવ્યથી શુચિ સ્થાનક ભાવથી પાવન મલિન સંકલ્પઈ રહિત રમ્ય-મનહર પ્રદેશ. દ્રવ્યથી સુખાસન, પદ્માસનાદિ. ભાવથી સુખાસન પર આશા રહિત ઘામ-તાપ. દ્રવ્યથી ઉણ પ્રદેશ, ભાવથી ઘામ-છેષ, મત્સર, ઈર્ષ્યાદિ રહિત. એહવઈ થાનિકઇ પાંચ ઇંદ્રિયની પટુતા-સાવધાનતા સ્વ સ્વ વ્યાપારઈ શુભ જોડવઈ. પણિ ઈન્દ્રિયાઈ વિકાર મનમાં લિગાર માત્ર ભાવ નહીં. કામગાદિકનઈ ન જેડઈ........૧૧ શબ્દાર્થ :- ધ્યાનની સામગ્રી દ્રવ્યથી એકાન્ત................વિજન પ્રદેશ, કોઈ મનુષ્ય, પ્રાણી કે ધાદિ ચાર કષાયથી રહિત ન હોય તે પ્રદેશ. અતિપાવન ઠામ.... પવિત્ર ધામ, શુચિ સ્થાન. મલિન સંકલ્પથી રહિત, શુભ સંક૯પ દશા. સુખાસન...........અનુકૂળ પડે તેવા આસન-પદ્માસનાદિ. પારકાની આશા રહિત દશા. ઘામ..................તાપ, ઉષ્ણ પ્રદેશ. દ્વેષ, મત્સર, ઈર્ષ્યા આદિ. પટુ ઈન્દ્રિય..........પાંચ ઈન્દ્રિયની પટુતા, સાવધાનતા. તે તે ઇન્દ્રિયના શુભ વ્યાપાર જોડાય. રમ્ય......................મનહર. દેશ...............................પ્રદેશ. પણિ...................... પણ. વિષયવિકાર..........પાંચેય ઈન્દ્રિયના વિષયના વિકારે. નવિ ભાવે... ભાવે નહીં, વિચારે નહીં. લિગાર...............જરા પણ. ભાવથી દશા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org